શોધખોળ કરો

Antibiotic Resistance: એન્ટીબાયોટિક્સ દવા પણ નહિ કરે અસર,WHOએ આપી ચેતાવણી

એન્ટિબાયોટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેના કારણે શરીરમાં બોડી રેસેસ્ટેન્સ તા ઝડપથી વધી રહી છે. દવાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

Antibiotic Resistance:એન્ટિબાયોટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેના કારણે શરીરમાં બોડી રેસેસ્ટેન્સ તા ઝડપથી વધી રહી છે. દવાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

તાવ આવ્યો, ઝડપથી દવા લીધી. ખાંસી થઈ, પછી દવા લીધી. થોડીક તકલીફમાં દવાઓ ખાવી અને એન્ટીબાયોટીક્સનું આડેધડ સેવન માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક મોટો ખતરો બની રહ્યો છે. આ દવાઓ ખાવાથી બોડીમાં રેસિસ્ટેન્સ વધી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે, તમે જોયું જ હશે કે જે દવાઓ થોડા વર્ષો પહેલા બજારમાં વેચાતી હતી. હવે તે બજારમાં દેખી નથી. બંધ થવાનું કારણ છે  તેણે  શરીરમાં અસર કરવાનું બંધ કરી દીધું છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

ડેનમાર્કમાં  વ્યક્ત કરવામાં આવી ચિંતા

તાજેતરમાં, ડેનમાર્કના કોપનહેગનમાં યુરોપિયન કોંગ્રેસ ઓફ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને ચેપી રોગોની ઓનલાઈન બેઠક યોજાઈ હતી. બેઠકમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં ચેપી રોગના ઈન્ચાર્જ ડૉ. એરોન ગ્લાટે જણાવ્યું કે જે રીતે એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એન્ટિબાયોટિક પ્રતિકાર એ આવનારા વર્ષોમાં મુખ્ય ચિંતાઓમાંની એક છે. જો તેને સમયસર કાબુમાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં જીવલેણ તબાહી સર્જી શકે છે.

આ WHOની ચેતાવણી છે

WHO એ પણ એન્ટિબાયોટિક્સના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે, વિશ્વના દરેક દેશમાં એન્ટીબાયોટીક્સનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આના કારણે ઓછી ક્ષમતાવાળી એન્ટિબાયોટિક્સે લોકોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. દવાઓ પ્રત્યેનો આ પ્રતિકાર બિલકુલ સારો નથી. આને માત્ર ચેતવણી તરીકે જ માનવું જોઈએ.

એન્ટિબાયોટિક્સ દર્દી પર બિનઅસરકારક બની હતી

નેવાર્કમાં એન્ટિબાયોટિકની બિનઅસરકારકતા અંગે એક અહેવાલ પ્રકાશિત થયો છે. અહેવાલો અનુસાર, 43 વર્ષીય કેન્સરના દર્દીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું. હોસ્પિટલમાંથી રજા આપવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તે જ સમયે દાંતમાં ચેપ અને તાવ આવી ગયો. ડૉક્ટરોએ તેને ઠીક કરવા માટે એન્ટિબાયોટિક્સ આપી. પરંતુ આ દવાઓની દર્દી પર કોઈ અસર થઈ ન હતી. બાદમાં, જ્યારે માઇક્રોબાયોલોજી લેબ પરીક્ષણ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે લોહીમાં ક્લેબસિએલા નામનું ઘાતક બેક્ટેરિયા મળી આવ્યું. આ બેક્ટેરિયા મોટાભાગની દવાઓ સામે પ્રતિરોધક હતો. બાદ આ સ્થિતિમાં દર્દીનો ચેપ વધ્યો ત્યારે દર્દીનું મૃત્યુ થયું.

ભારતમાં 7 લોકો તેનાથી પરેશાન છે

એક રિપોર્ટ અનુસાર દેશ અને દુનિયામાં ડ્રગ્સ સામે રેસિસ્ટેંન્સ  સતત વધી રહ્યો છે. ભારતમાં ઓછામાં ઓછા 7 લાખ લોકો આ સમસ્યાથી પરેશાન છે, જ્યારે વર્ષ 2050 સુધીમાં વિશ્વભરમાં દસ કરોડ લોકો ડ્રગ્સ પ્રત્યે પ્રતિરોધક બની શકે છે. દવાઓના પ્રતિકારનો અર્થ એ છે કે બેક્ટેરિયા અને ફૂગ કે જેને દવા મારવા માટે તૈયાર કરવામાં આવે છે. વધુ પડતા સેવનથી બેક્ટેરિયાને તે તે દવાઓની આદત પડી જાય છે અને તે નાશ પામતા નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget