શોધખોળ કરો

Health: કેળું એક સંપૂર્ણ આહાર પરંતુ સાવધાન જો આ રીતે કરશો સેવન તો થશે નુકસાન

પોષક તત્વોથી ભરપૂર, કેળા એ સંપૂર્ણ ભોજન છે. મહત્તમ ફાયદા માટે તેને ખાવાની સાચી રીત જાણવી જરૂરી છે

Health :સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ખોટી રીતે ખોરાક લઇ રહ્યાં છો  તો તેના પોષણનો લાભ નથી મળતો.  વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો આ દિવસોમાં યોગ્ય રીતે ખોરાક નથી લેતા, જેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન વેઠવું પડે છે. તો એવા કેટલાક 5 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા રોજિંદા જીવનમાં ખોટી રીતે ખાઓ છો અને જેની અસર તમારા શરીર પર પડે છે.

લાલ મરચા

જો તમે વધુ પડતો પરસેવો, વાળના અકાળે સફેદ થવા અથવા ત્વચાના પિગમેન્ટેશન જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી જ જોઈએ. જરૂર પડે ત્યારે જ લાલ મરચાં બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ. જો તમે લાલ મરચાને બદલે મરીનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.

 કેળું કેવી રીતે ખાવું

 પોષક તત્વોથી ભરપૂર, કેળા એ સંપૂર્ણ ભોજન છે. મહત્તમ ફાયદા માટે તેને ખાવાની સાચી રીત જાણો. મોટાભાગે લોકો કાચા કેળા ખાવાની ભૂલ કરતા હોય છે પરંતુ કાચા કેળા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઉપરાંત એકથી વધુ કેળાનું સેવન મેદસ્વીતાને નોતરે છે સાથે જો તેમના દૂધ કે ખાંડ ઉમેરીને ખાશો તો તે બ્લડ સુગર લેવલ વધારવાની સાથે વેઇટ વધારે છે.

ડુંગળી-ભારતીય ભોજન તેના વિના અધૂરું છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તેને ખાવાની સાચી રીત જાણી લો. સલાડમાં થોડી માત્રામાં ડુંગળી ખાવી એ એક સારો વિકલ્પ છે. ડુંગળીને વધુ પડતા તેલમાં તળીને ન ખાઓ. આના દ્વારા શરીરમાં જતું તેલ નુકશાનનકારક સાબિત થઈ શકે છે.

મધ- પોષક તત્વોનો ભંડાર, તેના ઔષધીય ગુણધર્મો માટે આયુર્વેદમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે.ગરમ પાણીમાં મધ ભેળવીને પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે ગરમ પાણી મધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઝેરી બની જાય છે, જે તમને ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે. તેથી, જો તમે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પી રહ્યા છો, તો તમારે તેને આજે જ બંધ કરી દેવું જોઈએ.

Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget