શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weight Loss Tips: બેલી ફેટ 7 દિવસમાં ઘટી જશે, આ જ્યુસનું 7 દિવસ આ રીતે કરો સેવન

એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.

Weight Loss Tips:આજની ભાગદોડભરી જિંદગીમાં  મોટાભાગના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા,  આપ આંબળા  અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.

વજન ઘટાડવા માટે હાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, આપને નેચરલ ડ઼િટોક્સ ડ્રિન્કનો સહારો લેવો જોઇએ.

એલોવેરા અને આમળાનો રસ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. સાથે જ તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આ સિવાય આમળાનો રસ  શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા  લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં  ફાયદાકારક છે.

એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને  અન્ય પણ ઘણા ફાયદા  છે.

 તેનું સેવન કરવા માટે તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરીને પી શકો છો, આમ કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Embed widget