શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Laugh For Health: આ કારણ હસવું છે ખૂબ જ જરૂરી,ડોક્ટરની મદદ વિના દૂર ભાગે છે આ બીમારી

જો સ્વસ્થ રહેવું હોય તો હસતા શીખો. એક સ્મિત શરીરમાંથી અનેક રોગોને દૂર કરી શકે છે. દરેક વ્યક્તિ હસતા લોકોને પસંદ કરે છે. આવા લોકો ન માત્ર તેમની સમસ્યાઓ દૂર કરે છે પરંતુ અન્ય લોકોને પણ ખુશ કરે છે.

Laugh For Health: જો  સ્વસ્થ રહેવું હોય તો હસતા શીખો. એક સ્મિત શરીરમાંથી અનેક રોગોને દૂર કરી શકે છે. દરેક વ્યક્તિ  હસતા   લોકોને પસંદ  કરે છે.  આવા લોકો ન માત્ર તેમની સમસ્યાઓ દૂર કરે છે પરંતુ અન્ય લોકોને પણ ખુશ કરે છે. યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા નિષ્ણાતો માને છે કે, હાસ્ય શરીર માટે ઔષધનું કામ કરે છે.  યોગમાં પણ લાફિંગ સેશન હોય છે. જેમાં પણ મોટેથી હસવાવમાં આવે છે. આપે ઘણીવાર લોકોને યોગ સેન્ટર કે પાર્કમાં સવારે મોટે મોટેથી હસતા હસતા જોયા હશે. ચાલો જાણીએ કે હસવું આપણા સ્વાસ્થ્ય માટે કેમ આટલું ફાયદાકારક છે.

 હસવું શા માટે જરૂરી છે અને તેના શું ફાયદા છે

1- જે લોકો ખુલ્લા મનથી ખ઼ડખડાટ  હસે છે તેઓનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. વાસ્તવમાં, જ્યારે આપણે હસીએ છીએ, ત્યારે વધુને વધુ ઓક્સિજન આખા શરીરમાં પહોંચે છે. હાસ્ય હૃદયના પમ્પિંગ રેટને સારું રાખે છે.

2- હાસ્ય રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ રોગો સામે લડવામાં સક્ષમ હોય છે. જો તમે દિવસની શરૂઆત હસવાથી કરો છો, તો તમારો આખો દિવસ સારો અને સકારાત્મકતાથી ભરેલો રહેશે.

3- હસવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન વધુ બને છે, જે તમને રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમણે હસવાની ટેવ પાડવી જોઈએ.

4- તમારા ચહેરાનું હાસ્ય તમારા હૃદયને પણ ખુશ કરે છે. હસવાથી હૃદય સારી રીતે કામ કરે છે. તેનાથી હાર્ટ એટેક કે અન્ય હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

5- હસવાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહી શકો છો. જ્યારે તમે ખડખડાટ  હસો છો, ત્યારે ચહેરાના સ્નાયુઓ સારી રીતે કામ કરે છે. આ રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી તમે યંગ અને બ્યુટીફુલ દેખાવ છો.

6- તમારું હાસ્ય દિવસભરનો થાક અને ચિંતા દૂર કરી શકે છે. જે લોકો તણાવમાં રહે છે તેમણે બિનજરૂરી હસવાની આદત પાડવી જોઈએ. તણાવ દૂર કરવા માટે કોઈ દવા એ કામ કરી શકતી નથી જે તમને હસાવી શકે.

7- જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ફેફસામાં ઓક્સિજન ઝડપથી પ્રવેશે છે અને બહાર નીકળી જાય છે. તે આપણને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે. શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારવા માટે હાસ્ય જરૂરી છે.

8- તમારા હાસ્યને કારણે ઘર, ઓફિસ કે તમારી સાથે રહેતા લોકોનો મૂડ અને આસપાસનમો માહોલ પણ સારો રહે છે. હાસ્યથી લોકોને સકારાત્મક ઉર્જા આપો છો.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
Embed widget