શોધખોળ કરો

Health Tips: મેટાબોલિઝમને બૂસ્ટ કરતું આ જ્યુસ વેઇટ લોસમાં કારગર, જાણો સેવનથી થતાં અન્ય ફાયદા

બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને જીવનશૈલીના કારણે શરીરમાં ગંદકી જમા થવા લાગે છે, જેના કારણે અનેક બીમારીઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં સમયાંતરે શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવું જરૂરી છે. કોબીજ જ્યુસ કુદરતી ક્લીન્ઝર છે, જે પીવાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે.

Health Tips:લીલા શાકભાજીમાં સમાવિષ્ટ કોબી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શાકભાજી સિવાય, જે તમે સૂપ અને જ્યુસના રૂપમાં પણ ખાઈ શકો છો. અદ્રાવ્ય ફાઇબર, બીટા-કેરોટીન, વિટામીન B1, B6, K, E, C ઉપરાંત કેલ્શિયમ, આયોડીન, મેગ્નેશિયમ, આયર્ન અને સલ્ફર જેવા ઘણા પોષક તત્વો કોબીમાં હાજર છે. જે પીવાથી ન માત્ર શરીરમાં આ પોષણ પૂરા થાય છે, પરંતુ તે શરીરને ઘણી બીમારીઓથી પણ સુરક્ષિત રાખે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

કોબીનો રસ કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનું કારણ છે, તેમાં હાજર અદ્રાવ્ય ફાઇબર, જે મેટાબોલિઝમ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જે શરીરની વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આ જ્યુસ પીવાથી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે, જે અનહેલ્ધી નાસ્તાથી બચી શકે છે.

બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને જીવનશૈલીના કારણે શરીરમાં ગંદકી જમા થવા લાગે છે, જેના કારણે અનેક બીમારીઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં સમયાંતરે શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવું જરૂરી છે. કોબીજ જ્યુસ કુદરતી ક્લીન્ઝર છે, જે પીવાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે.

કોબીજનો રસ પીવાથી પણ આંતરડાની સમસ્યાઓથી બચી શકાય છે. તેમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો આંતરડાને ઇ.કોલી અને શિગેલા નામના બેક્ટેરિયાથી બચાવે છે. આ ખૂબ જ ખતરનાક બેક્ટેરિયા છે જે આંતરડાને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તેમાં ઓલેનોલિક એસિડ હોય છે, જે આંતરડાના કાર્યક્ષમતાને  જાળવી રાખવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ, દારૂનું વધુ પડતું સેવન, ધૂમ્રપાન વગેરે પેટમાં અલ્સરનું કારણ બની શકે છે. તો કોબીજના રસમાં હાજર અદ્રાવ્ય ફાઈબર પેટના અલ્સરની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. સંશોધન અનુસાર, કોબીજનો રસ પેટની બળતરા ઘટાડવા અને ચેપને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                         

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget