શોધખોળ કરો

Health Tips: ગરમીમાં આ ફૂડ્સનું કરો સેવન, ઉનાળામાં પણ સ્વસ્થ રહેશો  

ઉનાળામાં ખાવા-પીવાની બાબતમાં ખૂબ કાળજી લેવી જોઈએ. ઉનાળામાં ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેથી શરીર અંદરથી ઠંડુ રહે અને ગરમીની લહેર શરીરને નુકસાન ન પહોંચાડે.

મે-જૂનની ગરમી કેટલી ખતરનાક હોય છે તે સૌ જાણે છે, પરંતુ આ વખતે ગરમીએ લોકોને એપ્રિલ મહિનામાં જ પરસેવો પાડી દીધો છે. દિવસ દરમિયાન સૂર્ય એટલો પ્રબળ હોય છે કે જાણે આકાશમાંથી અગ્નિ વરસતો હોય. વૃક્ષો, છોડ, પશુ-પંખીઓ અને માનવ સૌ ગરમીથી પરેશાન છે. આવી સ્થિતિમાં, તમારે ગરમીથી બચવા માટે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો જ જોઇએ. ખાસ કરીને ઉનાળામાં ખાવા-પીવાની બાબતમાં ખૂબ કાળજી લેવી જોઈએ. ઉનાળામાં ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેથી શરીર અંદરથી ઠંડુ રહે અને ગરમીની લહેર શરીરને નુકસાન ન પહોંચાડે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમને ગરમીથી રાહત અપાવવામાં મદદ કરશે.

લૂ અને ગરમીથી કેવી બચશો?

છાશ અને લસ્સી

ગરમીથી રાહત મેળવવા માટે દિવસની શરૂઆત છાશ કે લસ્સીથી કરો. જો તમે સવારે છાશ કે દહીં ન પીતાં  હોવ તો ભોજનમાં દહીં, છાશ કે લસ્સીનો સમાવેશ ચોક્કસથી કરો. તેનાથી શરીર ઠંડુ રહેશે અને ગરમીથી રાહત મળશે. દહીં પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી ઉનાળામાં દહીં અવશ્ય ખાઓ.

બિલાનું શરબત

ખાસ કરીને ઉનાળામાં બિલાનું  શરબત પીવું જોઈએ. બિલાનું ફળ ખાવું થોડું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં તમે બિલાનું શરબત બનાવીને પી શકો છો. આના કારણે શરીર ઠંડુ રહે છે અને પાચનતંત્ર ખૂબ સારી રીતે કામ કરે છે.

કાચી ડુંગળી

ઉનાળામાં કાચી ડુંગળી જરૂર ખાવી જોઈએ. ડુંગળી ઉનાળામાં પેટને સ્વસ્થ રાખે છે, ડુંગળીને ભોજન સાથે સલાડ તરીકે ખાઓ. આ સિવાય જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ તો તમારા માથા પર કાચી ડુંગળીના ટુકડા રાખો અને ઉપરથી સુતરાઉ કાપડ બંધ કરી દો. આ હીટ સ્ટ્રોકને અટકાવશે.

લીંબુ પાણી

ઉનાળો આવતા જ શરીરમાં પાણીની કમી થઈ જાય છે, આવી સ્થિતિમાં તમારે રોજ લીંબુ પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને લીંબુમાંથી વિટામિન સી મળે છે. લીંબુ પાણી પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP LIVE કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

Embed widget