શોધખોળ કરો

Omicron variant symptoms: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું આ એક લક્ષણ સૌથી અલગ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ વેરિઅન્ટ અત્યાર સુધી 77 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે

Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ વેરિઅન્ટ અત્યાર સુધી 77 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. આ વેરિઅન્ટ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના રેકોર્ડ 88376 કેસ મળ્યા હતા જ્યારે અમેરિકાના 36 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. ભારતમાં દરરોજ આ કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસનો કુલ આંકડો 97 પર પહોંચી ગયો છે.

દુનિયાભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોનના લક્ષણોને સમજવામાં લાગ્યા છે. કોરોના વાયરસના અન્ય વેરિઅન્ટની સરખામણીએ ઓમિક્રોન વધુ સંક્રમિત છે પરંતુ ઓછો ગંભીર છે. ઓમિક્રોનના લક્ષણો ખૂબ નબળા છે. જોકે, ઓમિક્રોનના અત્યાર સુધી જેટલા પણ દર્દીઓ મળ્યા છે તેમાંથી એક લક્ષણ સામાન્ય છે અને તે છે ગળામાં ખારાશ.

સાઉથ આફ્રિકાના ડિસ્કવરી હેલ્થના સીઇઓ ડોક્ટર રેયાન નોચે તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે ડોક્ટરોએ ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓના લક્ષણોમાં થોડી અલગ પેટર્ન જોઇ છે. તમામ દર્દીઓમાં પ્રારંભિક લક્ષણ ગળામાં ખારાશ હતી. બાદમાં નાક બંધ, સૂકી ખાંસી, માંસપેશીઓ અને પીઠમાં દર્દ જેવા લક્ષણો હતા. સર જોન બેલે બીબીસી રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે ઓમિક્રોન છેલ્લા કોરોના વાયરસની તુલનામાં ખૂબ અલગ વ્યવહાર કરી રહ્યો છે. સાઉથ આફ્રિકન  ડીએસઆઇ-એનઆરએફ સેન્ટર ફોર એક્સીલન્સ ઇન એપિડેમોલોજિકલ મોડલિંગ એન્ડ એનાલિસિસની ડિરેક્ટર જૂલિયત પુલિયમે ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં હોસ્પિટલ પ્લાનિંગ સંબંધિત મામલા માટે તૈયાર રહેવું સમજદારીભર્યું ગણાશે.

Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....

એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર

Karnataka MLA Shocking Statement: “જબ રેપ હોના હી હૈ તો લેટો ઓર મજે લો” કોંગ્રેસના MLA રમેશકુમારે Assemblyમાં આપ્યું શરમજનક નિવેદન, સાંભળો શું કહ્યું

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget