શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

જો આપ ભોજન સાથે ફળ ખાતા હો તો તેના નુકસાન જાણી લો, ફળના સેવનનો યોગ્ય સમય આ છે

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી માનવામાં આવે છે. સંતુલિત આહારનો અર્થ થાય છે વિવિધ પ્રકારની શાકભાજી, ફળો, આખા અનાજ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનું મહત્તમ માત્રામાં સેવન કરવું

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી માનવામાં આવે છે. સંતુલિત આહારનો અર્થ થાય છે વિવિધ પ્રકારની શાકભાજી, ફળો, આખા અનાજ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનું મહત્તમ માત્રામાં સેવન કરવું. હેલ્થ એક્સપર્ટના મતે દરેક લોકો માટે દરરોજ ફળોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ફળ ખાવાથી આહારમાં વૈવિધ્ય આવે છે, સાથે જ તેમાં રહેલા પોષક તત્ત્વો શરીર માટે વિટામિન, પ્રોટીન અને અન્ય આવશ્યક તત્ત્વો પૂરા પાડી શકે છે. ડાયેટિશિયન્સનું કહેવું છે કે, સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં ત્રણ અલગ-અલગ પ્રકારની શાકભાજી ખાવી જોઈએ, તેવી જ રીતે આપના આહારમાં ફળોનો સમાવેશ કરવો પણ ખૂબ જ જરૂરી છે.

 

દૈનિક આહારમાં દરરોજ બે પ્રકારના ફળોનું સેવન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. મોટાભાગના ફળોના સેવનથી શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે, વજન ઓછું કરી શકાય છે અને પોષક તત્વો સરળતાથી મળી રહે છે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, ફળો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવા જોઈએ. આયુર્વેદ મુજબ ભોજન સાથે ફળોનું સેવન ન કરવું જોઈએ, શા માટે? આગળની સ્લાઈડ્સમાં જાણીએ

આવી સમસ્યાઓનો ભોગ બની શકે છે

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે ફળોને અન્ય વસ્તુઓ અથવા ખોરાક સાથે ખાવાના કિસ્સામાં સૌથી પહેલા ભારે ખોરાકનું પાચન થાય છે, જેના કારણે ફળોને લાંબા સમય સુધી પચ્યા વિના પેટમાં રહેવું પડે છે. આ સ્થિતિ શરીર માટે અપચોની સાથે પોષક તત્વોને શોષવાનું પણ મુશ્કેલ બનાવી શકે છે. આ ઉપરાંત, દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો સાથે ફળો ખાવાથી ખીલ, સોરાયસિસ અને ખરજવું જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે

ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે?

આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે ફળ ખાવાને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ સમયે તમારું પેટ ફળોમાંથી મહત્તમ પોષક તત્વોને શોષી શકે છે. ઉપરાંત, સવારે અને વર્કઆઉટ પહેલાં અને પછી સાદા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું શ્રેષ્ઠ છે. સૂર્યાસ્ત પછી હલકા ફૂડનું વસ્તુઓનું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સાંજે ફળો ન ખાવા જોઈએ

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સાંજે ફળોનું સેવન ન કરવું જોઈએ. સાંજે ફળ ખાવાથી ઊંઘ અને પાચન પ્રક્રિયામાં ખલેલ પડે છે. આયુર્વેદ અનુસાર, ફળ સાંજે 4 વાગ્યા પહેલા અથવા સૂર્યાસ્ત પહેલા ખાઈ શકાય છે. ફળોમાં સરળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જેનો અર્થ છે કે તે સરળતાથી તૂટી જાય છે. આ તમને ત્વરિત ઉર્જા આપે છે અને બ્લડ સુગરનું સ્તર તરત જ વધારી શકે છે. સૂવાના સમયે બ્લડ સુગરમાં વધારો તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. ઉપરાંત, સૂર્યાસ્ત પછી, આપણું ચયાપચય ધીમો પડી જાય છે અને પાચન તંત્ર માટે કાર્બોહાઇડ્રેટ્સનું પાચન કરવું મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે સાંજે મર્યાદિત માત્રામાં કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું વધુ સારું છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
IPL Auction 2025: સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
Embed widget