શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

આ 5 સુપર ફૂડને ડાયટમાં કરો સામેલ, વેઇટ લોસની સાથે થશે આ ફાયદા

વજન ઘટાડવાની જર્નિ ખૂબ જ મુશ્કેલ છે. તેના માટે લોકો જીમમાં જાય છે, કસરત કરે છે, કલાકો સુધી ભૂખ્યા રહે છે. તેમ છતાં, વજન ઝડપથી ઉતરતું નથી. જેના કારણે નિરાશા વધી જાય છે અને આપણે કંઈક એવું કરવા લાગીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

Health Tips:વજન ઘટાડવાની જર્નિ ખૂબ જ મુશ્કેલ છે.  તેના માટે  લોકો જીમમાં જાય છે, કસરત કરે છે, કલાકો સુધી ભૂખ્યા રહે છે.  તેમ છતાં, વજન ઝડપથી ઉતરતું નથી. જેના કારણે નિરાશા વધી જાય છે અને આપણે કંઈક એવું કરવા લાગીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

જિમમાં ગયા વિના પણ આપ વેઇટ લોસ કરી શકો છો. એવી 5 વસ્તુઓ છે, જેને ડાયટમાં સામેલ કરીને વેઇટ લોસ કરી શકો છો.

બ્લૂ બેરીઝ - બ્લુબેરી વિટામિન સી, ફાઈબર, મેંગેનીઝ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. આ સુપર ફૂડ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, તેમાં રહેલા ફાઈબરને કારણે ભૂખ ઓછી લાગે છે. પેટ ભરેલું લાગે છે, જેના કારણે તમે વધારાનો ખોરાક લેવાનું ટાળો છો. તમે દહીં સાથે બ્લૂબેરી પણ ખાઈ શકો છો. બેરી પાઈ બનાવીને ખાઈ શકાય છે. આ સુપરફૂડને ફળ તરીકે પણ લઈ શકાય છે.

ઓટ્સ - ઓટ્સ તેમના નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે પ્રકાર 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ પસંદગી છે. ઓટ્સમાં ફાઇબર પણ વધુ હોય છે, જે વજન અને પાચનનું સ્વાસ્થ્ય જાળવવા માટે મહત્વપૂર્ણ છે. વધુમાં, તે હૃદયને પણ સુરક્ષિત કરી શકે છે. ડાયાબિટીસના દર્દીને  હૃદય રોગનું જોખમ રહેલું છે.

અખરોટ- અખરોટ ખાવાથી વજન ઝડપથી ઘટે છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ હોય છે. અભ્યાસ અનુસાર, દર અઠવાડિયે મુઠ્ઠીભર અખરોટ લાંબુ આયુષ્ય આપવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે રોજ બે અખરોટ ખાવાથી વધતી ઉંમરની અસર ઓછી થાય છે.

રસોડામાં લીલા શાકભાજી અવશ્ય રાખવા જોઈએ. જો તમારી પાસે તેને બનાવવા માટે સમય નથી, તો તમે ફ્રોઝન શાકભાજી પણ રાખી શકો છો. તેને કડાઈમાં શેકીને લંચ, ડિનર અથવા નાસ્તા તરીકે ખાઈ શકાય છે.

સૅલ્મોન માછલીનો એક પ્રકાર છે. જો તમે માંસાહારી છો તો તમે તેને ડાયટમાં  સામેલ કરી શકો છો.ઓમેગા-3 થી ભરપૂર સૅલ્મોન તમારા વાળને ચમકદાર રાખવામાં મદદ કરે છે. આ ખાવાથી પેટ હંમેશા ભરેલું રહે છે, જેથી તમે વધારે ખાવાથી બચી શકો છો. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. અઠવાડિયામાં બે વાર તમારા આહારમાં સૅલ્મોન અથવા અન્ય ફેટી માછલીનો સમાવેશ કરવાથી લોકોને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Embed widget