શોધખોળ કરો

Weight Loss Tips: ફટાફટ ઓછું થશે વજન, અજમાવી જુઓ આ આ ડાયટ પ્લાન

વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે.

Weight Loss Tips:વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે. 80/20 ડાયટ પ્લાન વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે. 80/20 ડાયટ પ્લાન વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઘણી પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રીઓ પોતાને ફિટ રાખવા માટે એટલે કે સ્થૂળતાને કાબૂમાં રાખવા માટે 80/20 ડાયટ પ્લાનનું પાલન કરે છે. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો 80/20 ડાયટ પ્લાનને અનુસરો.

80/20 ડાયેટ પ્લાન શું છે?

80/20  ડાયટ પ્લાનમાં 80 ટકા હેલ્ધી ફૂડ ખાવાની છૂટ છે. સાથે જ 20 ટકા મનપસંદ વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે. સાદી ભાષામાં કહીએ તો ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો આહારમાં વધુ સમાવેશ કરવો પડે છે. ડેરી ઉત્પાદનો, તેલયુક્ત અને ખાંડમાંથી બનેલી વસ્તુઓની માત્રા 20 ટકા સુધી ઘટાડવી પડશે. આ માટે આ પ્લાનને 80/20 ડાયેટ પ્લાન કહેવામાં આવે છે. તમારા આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિ આહારમાં 80 ટકા ફળો, શાકભાજી, સૂકા બીજ અને બદામનું સેવન કરી શકે છે. સીફૂડ પણ સામેલ કરી શકાય છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે

80/20 ડાયટના ફાયદા

આ ડાયટને ફોલો કરવો સરળ છે.  આમાં કોઈ પ્રતિબંધ નથી. 80/20 ડાયટ પ્લાનમાં બધું ખાવાની સ્વતંત્રતા છે. કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સની ગણતરી કરવાની પણ જરૂર નથી. ઉપરાંત, આહારનું પાલન કરવાથી વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. આ ડાયટ પ્લાનમાં ફાઈબર અને પ્રોટીન પર ફોકસ કરવાનું હોય છે. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.આ 80-20 ડાયટ પ્લાન અપનાવીને આપ સરળતાથી વેઇટ લોસ કરી શકો છો. 

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget