શોધખોળ કરો

Health tips :ચહેરા પરની કરચલીઓ દૂર કરવાની સાથે આ ફળના છે અન્ય અદભૂત ફાયદા, આ રોગમાં છે રામબાણ ઇલાજ

શું આપે કયારેય અર્જુન ફળનો સ્વાદ ચાખ્યો છે? જો ના તો ચોક્કસ તેનું સેવન શરૂ કરો, જો કે તે સ્વાદમાં ટેસ્ટી નથી પરંતુ પરંતુ તેના ફાયદા અદભૂત ચોક્કસ છે.

Health tips: આપે કયારેય અર્જુન ફળ ખાધું છે? જો ના તો ચોક્કસ તેનું સેવન શરૂ કરો, જો કે તે સ્વાદમાં ટેસ્ટી નથી પરંતુ પરંતુ તેના  ફાયદા અદભૂત ચોક્કસ છે.

આયુર્વેદમાં અર્જુન વૃક્ષનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઝાડમાં અનેક ગુણો છે જેના કારણે તેને દવાઓમાં નાખવામાં આવે છે. અર્જુન વૃક્ષના ફળ, પાંદડા અને મૂળનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અર્જુન વૃક્ષનું ફળ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તેના ફળથી અનેક રોગો દૂર થઈ શકે છે. અમે તમને જણાવી દઈએ કે તેમની કોઈ આડઅસર થતી નથી, તેથી તેને અજમાવવામાં સંકોચ ન કરો.

જાણો અર્જુનના ફળના ફાયદા

મોઢાના રોગોનો ઈલાજ

અર્જુન વૃક્ષની છાલ અને ફળનું સેવન કરવાથી મોઢાના ચાંદા મટે છે. તે પોલાણ, પેઢાની સમસ્યા, ચેપ, રક્તસ્રાવ, દાંતનો દુખાવો અને શ્વાસની દુર્ગંધને દૂર કરે છે.

ચહેરા પરની કરચલીઓથી છુટકારો મેળવો

વધતી ઉંમર સાથે લોકોના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં અર્જુનના ફળ અથવા પાઉડરમાં થોડું મધ મેળવીને ચહેરા પર એક અઠવાડિયા સુધી લગાવો. તેનાથી ત્વચા એકદમ સાફ દેખાય છે.

હૃદયના ધબકારાને સામાન્ય બનાવે છે

આવી સ્થિતિમાં એક ગ્લાસ ટામેટાના રસમાં 1 ચમચી અર્જુન છાલ પાવડર નાખીને પીવો. જો આના કારણે હૃદયના ધબકારા ઝડપી હોય તો તે સામાન્ય થઈ જાય છે.

હાડકાંના જોડાણ માટે

જ્યારે કોઈ વ્યક્તિનું હાડકું તૂટી જાય ત્યારે 1 કપ દૂધમાં 1 ચમચી અર્જુનની છાલનો પાવડર ભેળવીને દિવસમાં ત્રણ વખત પીવો અથવા અર્જુનના ફળનું સેવન કરો. તેનાથી હાડકાંને મજબૂતી મળે છે અને ટૂંક સમયમાં હાડકા જોડાઈ જાય છે. જો તમે ઈચ્છો તો છાલના પાવડરને ઘી સાથે મિક્સ કરીને તૂટેલા હાડકાં પર લગાવીને પાટો બાંધી શકો છો.

પેશાબની સમસ્યા દૂર થાય છે

જો કોઈ વ્યક્તિ પેશાબમાં અવરોધની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો અર્જુનના ફળનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ. આ ફળના સેવનથી પેશાબની અવરોધ દૂર થાય છે.

આ પણ વાંચો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget