શોધખોળ કરો

Health Tips: શું ભેંસનું દૂધ પીવાથી મટી જાય છે પાઇલ્સ? જાણો શું છે સત્ય

Health Tips: સામાન્ય રીતે આ રોગ કબજિયાતને કારણે થાય છે. આમાં વ્યક્તિને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Buffalo Milk in Piles : પાઈલ્સમાં ગુદામાર્ગને અસર થાય છે. સામાન્ય રીતે આ રોગ કબજિયાતને કારણે થાય છે. આમાં વ્યક્તિને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાઈલ્સ બે પ્રકારના હોય છે. નિષ્ણાંતો આ બીમારીમાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે.

ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી સ્ટૂલ ટાઇટ ના રહે. પાઇલ્સના કેટલાક દર્દીઓ દૂધ પીવામાં મૂંઝવણ અનુભવે છે, જ્યારે કેટલાક માને છે કે ભેંસનું દૂધ પીવાથી પાઇલ્સ મટી જાય છે. આવો જાણીએ સાચું સત્ય..

ભેંસના દૂધના ફાયદા

ભેંસના 100 મિલી દૂધમાં 237 કેલરી, 17.3 ટકા કેલ્શિયમ, 7.8 ટકા  પ્રોટીન, 4.3 ટકા વિટામિન A હોય છે. આ સિવાય પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને એન્ટીઓક્સીડેન્ટ પણ મળે છે. ભેંસનું દૂધ પીવાથી એનિમિયા દૂર થાય છે, હાડકાં મજબૂત બને છે અને હૃદયનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. આ સિવાય તે શરીરમાં પ્રોટીનની ઉણપને પણ પૂરી કરે છે અને વજન ઘટાડવા અને વધારવામાં મદદરૂપ છે.

પાઇલ્સમાં ભેંસનું દૂધ પીવું જોઈએ કે નહીં?

ગાયનું હોય કે ભેંસનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ બને છે. દૂધમાં કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે, દૂધ પીવાથી કેટલાક લોકોને કબજિયાત થાય છે, જે પાઈલ્સ વધવાનું કારણ હોઈ શકે છે. જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે, દૂધ તેમના પાચન પર દબાણ લાવે છે.

પાઇલ્સમાં ભેંસનું દૂધ કેમ ન પીવું જોઈએ

નિષ્ણાતોના મતે, ભેંસના દૂધમાં સરેરાશ 7 ટકા ચરબી હોય છે, જ્યારે ગાયના દૂધમાં માત્ર 3.5 ટકા ચરબી હોય છે. ભેંસના દૂધમાં સોલિડ નોટ ફેટ 9 ટકા અને ગાયના દૂધમાં તે 8.5 ટકા હોય છે. તેથી ભેંસનું દૂધ પીવાથી અપચાની સમસ્યા થઇ શકે છે .

અપચાથી કબજિયાત વધે છે અને પાઈલ્સનાં લક્ષણો વધે છે. પાયલ્સના દર્દીઓ જેઓનું વજન વધારે છે, જો તેઓ ભેંસનું દૂધ પીવે છે તો તેમના શરીરમાં વધારાની ચરબી જમા થાય છે આનાથી પાઇલ્સની સમસ્યામાં વધારો થાય છે, આથી પાઇલ્સના દર્દીઓએ આ દૂધ પીવાનું ટાળવું જોઈએ. જો કે, જો પાચનશક્તિ મજબૂત હોય તો તમે ડૉક્ટરની સલાહ પર દૂધનું સેવન કરી શકો છો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget