શોધખોળ કરો

Heart Attack Signs: આ સંકેતો હોઈ શકે છે હાર્ટ એટેકની નિશાની, જો તેને અવગણી તો જીવ પણ જઈ શકે છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હાર્ટ એટેક ક્યારેય અચાનક આવતો નથી. તેના આવવાના ત્રણ-ચાર મહિના પહેલા જ શરીરમાં અનેક પ્રકારના સંકેતો દેખાવા લાગે છે.તે સંકેતોને સમજવાથી તેનાથી બચી શકાય છે.

Heart Attack Sign : આજકાલ હાર્ટ એટેક એ એક સામાન્ય સમસ્યા બની ગયો છે. દરેક ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. તે એટલો અચાનક આવે છે કે હોસ્પિટલ પહોંચવાનો સમય જ નથી રહેતો અને જીવ જતો રહે છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો માને છે કે હાર્ટ એટેક અચાનક આવી શકે છે, જેને ટાળવું અશક્ય છે, પરંતુ એવું નથી.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હાર્ટ એટેકના ત્રણ-ચાર મહિના પહેલા શરીરમાં કેટલાક સંકેતો દેખાવા લાગે છે. આમાંથી કેટલાકને અવગણવું ખતરનાક બની શકે છે. આ લક્ષણોને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ.

હાર્ટ એટેકના આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં

1. ભૂખ ન લાગવી
હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટ એટેકના ત્રણ-ચાર મહિના પહેલા ભૂખ ઓછી લાગવા લાગે છે અને ખાવાનું મન થતું નથી. એ વસ્તુઓ ખાવાનું મન નથી થતું જેનાથી પહેલા મોઢામાં પાણી આવતું હતું. તેનું કારણ એ છે કે જ્યારે હૃદયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય છે, ત્યારે લીવર ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં સક્ષમ નથી. જેના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે અને પેટ ફૂલેલું કે ભરેલું લાગે છે.

2. થોડું ચાલતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ
ડૉક્ટરના કહેવા પ્રમાણે, જો તમને લગભગ 500 મીટરનું અંતર ચાલ્યા પછી અથવા બે-ત્રણ સીડીઓ ચડ્યા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે, અને તમને લાગે છે કે આગળ વધવું મુશ્કેલ છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ. એટલું જ નહીં સામાન્ય કરતાં વધુ પરસેવો પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

3. સૂતી વખતે જડબામાં દુખાવો
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો રાત્રે સૂતી વખતે કોઈ પણ સમયે જડબામાં કે ડાબા ખભામાં અચાનક દુખાવો થાય તો તે હૃદયની કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આને અવગણવું જોઈએ નહીં, વ્યક્તિએ તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.

હાર્ટ એટેકથી બચવા શું કરવું
જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જાઓ અને તેમની સાથે વાત કરો. સમયસર સારવાર મેળવીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. આ સિવાય નિયમિત રીતે ઓછામાં ઓછી 45 મિનિટ વોક કરો. વધુ પડતા તેલ અને મસાલા ખાવાનું ટાળો. તમારા હૃદયને બને તેટલું સ્વસ્થ બનાવો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget