શોધખોળ કરો

Health Tips: શિયાળામાં વેઇટ લોસ અને ઇમ્યુનિટી વધારવા માટે ટ્રાય કરો આ સુપર ડ્રિન્ક, જાણો તેના ફાયદા

Health Tips: શિયાળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કકડતી ઠંડીમાં સવારમાં વર્કઆઉટ કરવા જવાનું મન ન થાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં વજન વધી જવાની શક્યતા વધી જાય છે. કેટલાક સુપર ડ્રિન્ક એવા છે, જેનાથી વજન ઘટે છે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.

બીટનું જ્યુસ શિયાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન છે.બીટને ડાયટમાં સામેલ કરવાથી આયરનની કમીને દૂર કરી શકાય છે. બીટના જ્યુસના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે.

ગાજર આપની સ્કિનને નેચરલી ગ્લોઇંગ બનાવે છે. વેઇટ પણ કન્ટ્રોલ કરે છે.જમ્યા બાદ પણ ગાજરનું  જ્યુસ પી શકાય છે. ગાજર પોટેશિયમ, આયરનથી ભરપૂર છે.

આમળાનું જ્યુસ વેઇટ લોસ માટે કારગર છે.તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.આંબળા વિટામિન ‘સી’થી ભરપૂર છે. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે.

એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પીવાથી ત્વચામાં નિખાર આવવાની સાથે તે વેઇટ લોસમાં પણ કારગર છે.

નારિયેળ પાણી લો કેલેરી ડ્રિન્ક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ, એન્ઝાઇમ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ

બ્રેકફાસ્ટનો સારો ઓપ્શન છે કોર્નફ્લેકસ, વેઇટ લોસમાં મદદ કરવાની સાથે આ છે ફાયદા Health Benefits Of Eating Cornflakes :કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે. કોર્નફ્લેકસ બ્રેકફાસ્ટ માટે સારો ઓપ્શન છે. કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે. કોર્નફ્લેકસમાં વિટામિન, મિનરલ્સ, ડાઇટરી, ફાઇબર પ્રોટીન અને કાર્બાહાઇડ્રેટસ હોય છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે જો આપ ડાયટિંગ પર હો અને વજન ઓછું કરવા માંગતા હો તો આપ કોર્નફ્લેકસને નાસ્તામાં સામેલ કરી શકો છો. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. એક ગ્લાસ દૂધ સાથે કોર્નફ્લેક્સ મિકસ કરીને લેવાથી આખો દિવસ પેટ ભરેલી રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ લેવાથી પણ બચી શકાય છે. જો આપ વજન ઓછું કરવા ઇચ્છતાં હો તો તેમાં ખાંડ મિક્સ ન કરશો.આપ તેમાં તાજા ફળોને ઉમેરીને પણ સ્વીટની મજા લઇ શકો છો. આપ ઝીણા કાપેલા નટસ, બદામ, પિસ્તા, કિમસિસને પણ ઉમેરી શકો છો.  પાચન સુધરે છે કોર્નફ્લેક્સમાં ફાઇબરની વધુ માત્રા હોય છે. જે પાચન સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. કોર્નફ્લેક્સ ખાવાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. તે પાચનની સમસ્યાને રોકવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ કોઇ ફેટી ફૂડની તુલનમાં વધુ સ્વસ્થ હોય છે. હાર્ટના દર્દી માટે પણ કોર્નફ્લેક્સ શાનદાર વિકલ્પ છે કારણ કે તે ખૂબ જ સ્વસ્થ અને હળવું ફૂડ છે. પ્રોટીનથી ભરપૂર કોર્નફ્લેક્સમાં દૂધ મિક્સ કરવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે. બંને આપના શરીરને સક્રિય રાખે છે. પ્રોટીન આપની ઇમ્યુનિટિને વધારે છે. કોર્નફ્લેકસને દૂધ અને બદામ સાથે મિક્સ કરીને લેવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે. આંખો માટે સારો ઓપ્શન કોર્નફ્લેક્સમાં વિટામિન એ, નિયાસીન, વિટામિન બી, વિટામિન બી12, લૂટિન અને બઘા જ જરૂરી પોષકતત્વ મોજૂદ છે. જે આંખોના સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં આયરનની માત્રાને પણ વધારે છે. તેનાથી હિમોગ્લોબીનની કમી દૂર થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget