શોધખોળ કરો

આપ ડાયટિંગ કરી રહ્યાં છો? તો નાસ્તામાં ભરપેટ ખાવ આ ફૂડ, વેઇટ લોસમાં મળશે મદદ

Health Tips: Breakfast: સવારનો નાસ્તો એ આપણા દિવસનું પ્રથમ ભોજન છે. આ ભોજનમાં આપ જેટલો વધુ પૌષ્ટિક અને હળવો ખોરાક લેશો, તેટલી જ આપને એનર્જી મળશે.

Health Tips: Breakfast: સવારનો નાસ્તો એ આપણા દિવસનું પ્રથમ ભોજન છે. આ ભોજનમાં આપ  જેટલો વધુ પૌષ્ટિક અને હળવો ખોરાક લેશો, તેટલી જ આપને એનર્જી મળશે. આજે નાસ્તાના એવા વિકલ્પો વિશે જણાવીશું જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

સોજી પાચનની દ્રષ્ટિએ ખૂબ જ હળવી અને આરોગ્યપ્રદ છે. સોજીનું ઉપમા પણ લઇ શકાય  કારણ કે સોજી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી અને તમે વધારાની કેલરી લેવાથી બચી જાઓ છો. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર બનવાથી બચી શકો છો.

શિયાળાની ઋતુમાં દેશી અથવા ચણાનો નાસ્તો બનાવવા માટે, રાત્રે સૂતા પહેલા તેને પાણીમાં પલાળી રાખો અને પછી તેને પ્રેશર કૂકરમાં સીટી વગાડીને ઉકાળો. હવે તેમાં જીરું, ડુંગળી, લસણ, ટામેટા અને લીલા ધાણા નાખીને ફ્રાય કરો. આ નાસ્તો પણ હેલ્થી અને વજન ન વધારનાર છે.

શક્કરિયા
 શક્કરિયા શિયાળા ખૂબ આવે છે. આપ શક્કરીયાનું સલાડ લીંબુ અને ચાટ મસાલા સાથે તૈયાર કરીને ખાઈ શકો છો. તમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. દુધ સાથે પણ શકકરિયા ખૂબ ટેસ્ટી લાગે છે.

 ઓટમીલ
 ઓટમીલ ઘણી અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેને દૂધ સાથે મીઠી પોર્રીજના રૂપમાં ખાઈ શકો છો. અથવા આપ તેની મસાલાવાળી ખીચડી બનાવીને પણ લઇ શકો છો.

સ્પ્રાઉટ બેસ્ટ ઓપ્શન

પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર બીન્સને નાસ્તામાં લઇ શકાય, સ્પ્રાઉટ બેસ્ટ ઓપ્શન છે. જે વજનને નિયંત્રણમાં રાખવાની સાથે પેટ પણ ભરેલું રાખે છે. જેથી આપ અન્ય અનહેલ્ધી ટિપ્સ ખાવાથી બચો છો. મખાના પણ એક સારું ઓપ્શન છે. શેકેલા મખાના સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બ્રેકફાસ્ટ છે, જે સ્વાસ્થ્યવર્ધક છે.સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. 

મગની દાળના પુડલા

તમે નાસ્તામાં મગની દાળના પુડલા (ચીલા) બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો  નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget