શોધખોળ કરો

Health Tips: શું તમે પણ વજન ઘટાડવા માગો છો? તો ડાયેટમાં સામેલ કરો આ 3 વસ્તુઓ

Health Tips: વજન ઘટાડવા માટે, તમારા આહારમાં ઓછી કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરો. તેઓ શરીરની ચરબી ઘટાડે છે અને તમને સ્વસ્થ રાખે છે.

Health Tips: આજના સમયમાં વજન ઘટાડવું એ ખૂબ જ પડકારજનક કામ છે. ભાગદોડભરી લાઈફમાં લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળા ખોરાક ખાવાની ભલામણ કરે છે. ઓછી કેલરીવાળો ખોરાક તમારું પેટ ભરે છે, જેના કારણે કેલરીની સાથે તમને ઘણા જરૂરી પોષક તત્વો પણ મળે છે. આનાથી શરીરમાં કોઈપણ પોષક તત્વોની ઉણપ સર્જ્યા વિના વજન ઘટાડી શકાય છે. ઈંડા, બદામ અને બીજમાં પણ ઓછી કેલરી હોય છે. ચાલો જાણીએ લો કેલરીવાળા ખોરાક શું છે અને તેના ફાયદા શું છે?

કાકડી
વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળા ખોરાકની યાદીમાં કાકડી ટોચ પર આવે છે. જો તમે 1 કપ કાકડી ખાઓ છો, તો તમને ખૂબ ઓછી માત્રામાં કેલરી મળે છે. પરંતુ તેને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમારું વજન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તે પાણીથી ભરપૂર છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. તેના સેવનથી તમારી ત્વચાને પણ ફાયદો થાય છે.

સફરજન
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓછી કેલરીવાળા ખોરાક તરીકે સફરજન પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘણા અહેવાલો અનુસાર, એક કપ એટલે કે 109 ગ્રામ સફરજનમાં માત્ર 62 કેલરી હોય છે. આ સાથે તેમાં લગભગ 3 ગ્રામ ડાયેટરી ફાઈબર મળે છે. તે માત્ર ઓછી કેલરીવાળો ખોરાક જ નથી, પરંતુ તે ફાઈબર, વિટામિન સી અને પોટેશિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વોનો ભંડાર પણ છે. આમાંથી તમે ફ્લેવોનોઈડ ક્વેર્સેટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ મેળવી શકો છો. તે તમારા વધતા વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે.

બ્રોકોલી 
બ્રોકોલી એક સુપર ફૂડ છે જે પોષક તત્વોથી ભરપૂર છે. તેનું સેવન વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. તેના સેવનથી હૃદયરોગના જોખમો પણ ઘટાડી શકાય છે. એક કપ રાંધેલી બ્રોકોલીમાંથી તમને અંદાજે 54 કેલરી મળે છે. આ સિવાય વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મેળવી શકાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

Embed widget