શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weight Loss Tips For Bridal: લગ્ન પહેલા ઝડપથી વજન ઉતારવા માંગો છો? તો અપનાવો આ ડાયટ પ્લાન

લગ્ન પહેલા દરેક દુલ્હનને વધતા વજનની ચિંતા સતાવે છે, જેના માટે તે ઘણા પ્રયત્નો કરે છે

Weight Loss Tips For Bridal: લગ્ન પહેલા દરેક દુલ્હનને વધતા વજનની ચિંતા સતાવે  છેજેના માટે તે ઘણા પ્રયત્નો કરે છે.

વિશ્વની દરેક દુલ્હન તેના લગ્નમાં સુંદર દેખાવા માંગે છે. આ માટે તે તમામ પ્રયાસો પણ કરે છે. વધેલા વજનને કારણે ઘણી મુશ્કેલી અને ટેન્શન હોય છે પરંતુ કેટલાક સરળ ઉપાયથી આપ ઘરે બેઠા વેઇટ લોસ કરી શકો છો.

લગ્નની તૈયારીઓમાં થનાર  દુલ્હનને જિમ જવા માટે સમય નથી હોતો.  આવી સ્થિતિમાં તમે ઘરે બેઠા જ તમારું વજન નિયંત્રિત કરી શકો છો, આવો જાણીએ કેવી રીતે. આ માટે તમે તમારા આહારમાં થોડો ફેરફાર કરી શકો છો. જો તમારે લગ્ન પહેલા તમારા વજન પર નિયંત્રણ રાખવું હોય તો અહીં આ ઉપાયો દર્શાવેલા છે. જેને અનુસરીને આપ સરળતાથી વેઇટ લોસ કરી શકો છો.

 લગ્નના એક મહિના પહેલા

  • સવારે ઉઠીને સૌથી પહેલા બે ગ્લાસ પાણી પીવો અને બદામ ખાઓ
  • નાસ્તામાં એક વાટકી ઓટ્સ, પોર્રીજ, પોહા, ઉપમા અથવા સેન્ડવીચ ખાઓ
  • નાસ્તા પછી, એક વાટકી ફળ અને એક ગ્લાસ છાશ લો.
  • બપોરના ભોજનમાં, સલાડ અને બે બ્રાન રોટી અથવા બાઉલ ભાત, શાકભાજી અને દાળ ખાઓ.
  • સાંજે એક કપ ગ્રીન ટી અને મુઠ્ઠીભર સ્પ્રાઉટ્સ અથવા શેકેલા ચણા લો
  • 8 વાગ્યા પહેલા રાત્રિભોજન કરવાનો પ્રયાસ કરો. તમે ભોજનમાં સૂપ અથવા સલાડ અને બે બ્રાનની રોટલી અને શાકભાજી લઈ શકો છો.
  • સૂવાના સમયે ત્યાં ટોન મિલ્ક લો
  •  

લગ્નના એક સપ્તાહ પહેલા

  • સવારે 7 ગ્લાસ પાણી સાથે બદામ ખાઓ.
  • સવારે મલ્ટીગ્રેઇન બ્રેડ અને એક ગ્લાસ દૂધ લો
  • નાસ્તાના થોડા સમય બાદ એક કટોરી દૂધ લો.
  • લંચમાં સલાડ ચોકરવાળી રોટી,અડધી વાટકી રાઇસ, શાક અને દાળ લો
  • રાત્રે સૂપ-સલાડ અને ચોકરવાળી રોટલી ડિનરમાં રહી શકો છો.
  • સૂતા પહેલા એક કપ મલાઇ વિનાનું દૂધ પીવો

 Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

IPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Embed widget