શોધખોળ કરો

Immunity Booster: દેશ પર ફરી તોળાઇ રહ્યો છે કોરોનાનો ખતરો, આ જ્યુસ પીને વધારો ઈમ્યુનિટી

How To Boost Immunity: નિષ્ણાતોના કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે.

How To Boost Immunity Against Corona: કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. કોરોના વાયરસથી બચવા એક્સપર્ટ પણ  ઈમ્યુનિટી મજબૂત કરવાની સલાહ આપે છે. નિષ્ણાતોના  કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે. આજે અમે તમને ઈમ્યુનિટી વધારતાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ (Immunity Booster Juices) અંગે જણાવી રહ્યા છે.

આંબળાનું જ્યૂસ ( Amla Juice) શરદી, ઉધરસ જેવા વાયરલ ઈન્ફેક્શનમાં આંબળાનું જ્યૂસ પીવાથી ઘણો લાભ થાય છે. તેમાં લીંબુ, સંતરાથી વધારે વિટામિન સી હોય છે. તમે આ જ્યૂસને ઘરે પણ બનાવી શકો છે. આ જ્યૂસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જે તમને શરદી-ઉધરસ જેવી બીમારીથી બચાવે છે.

હળદરવાળું દૂધ (Haldi Doodh) : સ્વાસ્થ્ય માટે દૂધ અને હળદર બંને ફાયદાકારયક છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે સંક્રમણ, શરદી, ઉધરસ, ગળામાં ખારાશ જેવી સમસ્યાથી બચાવે છે. જ્યારે દૂધમાં હળભર મિક્સ કરીને પીવામાં આવે છે ત્યારે તે વધુ હેલ્ધી અને પૌષ્ટિક બની જાય છે. હળદરમાં રહેલું કરકયૂમિન એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

કારેલાનું જ્યૂસ: કારેલા સ્વાદમાં કડવા હોય છે અને ઘણા લોકોને તેનો સ્વાદ સારો નથી લાગતો. પરંતુ તેમાં સ્વાસ્થ્ય માટે ખજાનો છુપાયેલો  છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડવાથી લઈ પેટના કેન્સરથી બચાવે છે. કારેલમાં એન્ટી ઓક્સિડેંટ અને ખનિજ તત્વો હોય છે. જે શરીરદને શક્તિ પૂરી પાડે છે અને વાયરસ તથા બેક્ટેરિયાથી થતી બીમારીથી શરીરને સુરક્ષિત રાખે છે.

ઘરે બનાવેલો ઉકાળો (Homemade Kadha) આયુષ મંત્રાલય તરફથી અનેક ગાઈડલાઈંસ આવી છે. જેમાં આદુ, તુલસી, મરી જેવી હર્બલ ચીજો મેળવીને ઉકાળો બનાવીને સેવન કરવાનું કહ્યુ છે. આ તમામ વસ્તુઓ શરીરને અનેક રોગથી બચાવે છે. આ ઉકાળાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થશે.

આદુ વાળી ચા (Ginger Tea): આદુવાળી ચા પીવાથી કિડની ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, ગેસ, ગઠિયો વાથી બચાવ થાય છે. આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે ફ્લૂથી બચાવે છે અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget