શોધખોળ કરો

Morning Health Tips: શું સવારે બ્રશ કરતાં પહેલા પાણી પીવું જરૂરી છે ? શું છે તેના ફાયદા ? જાણો એક્સપર્ટ પાસેથી

Health Tips:  હેલ્થ એક્સપર્ટના મતે દરેક વ્યક્તિએ સવારે બ્રશ કરતા પહેલા પુષ્કળ પાણી પીવું જોઈએ. કારણ કે આમ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

Health Tips:  ઉનાળામાં પોતાને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ 2-4 લિટર પાણી પીવું ખૂબ જ જરૂરી છે. કારણ કે શરીરમાં પાણીની ઉણપ ડિહાઇડ્રેશનની સમસ્યાનું કારણ બને છે, જેના કારણે શરીરમાં ઘણી વધુ સમસ્યાઓ થાય છે. તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે દરેક વ્યક્તિએ દાંત સાફ કરતા પહેલા પુષ્કળ પાણી પીવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કરવું યોગ્ય છે કે નહીં?

હેલ્થ એક્સપર્ટના મતે દરેક વ્યક્તિએ સવારે બ્રશ કરતા પહેલા પુષ્કળ પાણી પીવું જોઈએ. કારણ કે આમ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ સિવાય એસિડિટી, અપચો અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. ચાલો જાણીએ કે સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવાથી તમને કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે.

  • સ્વસ્થ પાચન: જો તમે રોજ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાની આદત બનાવી લો તો પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે નહીં. આમ કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત થશે અને મોંમાં બેક્ટેરિયા જમા થઈ શકશે નહીં.
  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે: હા, સવારે પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થઈ શકે છે. જે લોકોને વારંવાર શરદી, કફની સમસ્યા રહે છે, એવા લોકોએ દરરોજ સવારે બ્રશ કરતા પહેલા ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.
  • હેર સ્ટ્રેન્થઃ આ સાંભળ્યા પછી ભલે તમને વિશ્વાસ ન થાય, પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર બની શકે છે.
  • હાઈ બ્લડ પ્રેશરથી રાહત: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ આ નિત્યક્રમ અપનાવવો જોઈએ અને સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વિના સામાન્ય પાણી અથવા નવશેકું પાણીનું સેવન કરવું જોઈએ. આનાથી બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
  • ડાયાબિટીસઃ માત્ર હાઈ બ્લડપ્રેશર જ નહીં, ડાયાબિટીસના દર્દીઓએ પણ દરરોજ સવારે બ્રશ કર્યા વગર પાણીનું સેવન કરવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget