શોધખોળ કરો

Leg Pain Home Remedy: રાત્રે કેમ દુખે છે પગ? શું તે કોઈ બીમારીનો સંકેત છે? આ રીતે મેળવો છુટકારો

Leg Pain:ઘણીવાર રાત્રે પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. ઘણી વખત લોકો તેની અવગણના કરે છે, પરંતુ આવું કરવું ગંભીર પણ હોઈ શકે છે.

Remedy For Leg Pain: સામાન્ય રીતે આખો દિવસ કામ કર્યા પછી પગમાં દુખાવો થાય છે.તે સાવ સામાન્ય છે અને સમજી પણ શકાય કે આખો દિવસ કામ કર્યા બાદ પગ દુખે. જો કે તમને રાત્રે જ પગ દુખતા હોય તો તેને અવગણશો નહી. જો તમને આ દુખાવો લાંબા સમયથી થઈ રહ્યો છે.  તો તે તમારા માટે ગંભીર સમસ્યાનું રૂપ લઈ શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આખરે રાત્રે જ કેમ દુખે છે પગ.. શું છે તેની પાછળનું કારણ..

દુખાવા પાછળ કેટલાક કારણો જવાબદાર

રાત્રે પગમાં દુખાવો થવાના મુખ્ય કારણ વિશે વાત કરીએ તો તે પગની ખરાબ સ્થિતિને કારણે હોઈ શકે છે. રાત્રે સૂતી વખતે પગમાં દુખાવો થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે આ દુખાવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે

પગની રચના

ઘણા લોકોને પગની રચનાને કારણે રાત્રે પગમાં દુખાવો પણ થાય છે. ઊંચી કમાનવાળા અને સપાટ કમાનવાળા પગ ધરાવતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. કેટલાક લોકોના પગના તળિયા સપાટ હોય છે, તેને લો કમાન હીલ કહેવામાં આવે છે. જે લોકોના તળિયાના બંને છેડા ઉપર અને નીચે હોય છે અને વચ્ચેનો ભાગ ઉપર હોય છે તેઓને ઊંચી કમાનની એડી કહેવામાં આવે છે.

ચેતા પર દબાણ

ક્યારેક પગની ચેતા પર દબાણને કારણે દુખાવો થાય છે, કારણ કે તે ટર્સલ ટનલ સિન્ડ્રોમનું કારણ બને છે. આ હિપ નજીક સિયાટિક ચેતા પર દબાણને કારણે થાય છે.

ખોટી રીતે ઊઠવું- બેસવું

પગના દુખાવા માટે તમે જે રીતે ઉઠો અને બેસશો તે કારણ પણ જવાબદાર છે. લાંબા સમય સુધી બેસવા, ઉભા થવા, ચાલવા કે દોડવાથી પણ પગમાં દુખાવો થાય છે.

પગના આ ભાગ પર દબાણને કારણે થાય છે દુખાવો

પગના આગળના ભાગથી હીલ સુધીના પેશીને પ્લાન્ટર ફેસિઆસ કહેવામાં આવે છે. જ્યારે તેના પર દબાણ આવે છે ત્યારે પગમાં દુખાવો થાય છે ઘણીવાર તો સોજો પણ આવી જાય છે. જો કે આ દુખાવો લગભગ સવારમાં જ થાય છે.

મોર્ટન ન્યુરોમા

આ એક પીડાદાયક સ્થિતિ છે. અંગૂઠાની ચેતાની આસપાસ સોજો આવવાને કારણે આવું થાય છે. તેના કારણે પગની નસોમાં તીવ્ર દુખાવો થાય છે, જે ક્યારેક દિવસભર અને રાત સુધી રહે છે.

સુગરના દર્દીને દુખાવો 

બ્લડ સુગરનું ઉચ્ચ સ્તર તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. જેના લીધે તમારા પગમાં સખત દુખાવો થાય છે.

આવી રીતે દર્દથી રાહત મેળવો

રાત્રે પગના દુખાવાથી છુટકારો મેળવવા માટે કોમ્પ્રેસ કરવું, પેઈન કિલર લેવી, મસાજ કરવું અથવા પગ દબાવવો એ ઠીક છે, પરંતુ જો દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Embed widget