શોધખોળ કરો

Health Tips: મખાનાને દેશી ઘીમાં બનાવીને ખાવાથી થાય છે અદભૂત ફાયદો, રોજ કરો સેવન

Makhana Benefits:મખાના એ ભારતીય નાસ્તો છે, પરંતુ જો મખાનાને દેશી ઘીમાં શેકીને ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે.

મખાના એ ભારતીય નાસ્તો છે. તેઓ પોષક તત્વોથી ભરપૂર છે અને મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાઈમીન, પ્રિન અને ફોસ્ફરસનો ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત છે. આ સિવાય કાચા અને શેકેલા બંને મખાનામાં આવશ્યક એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જો કે, મોટાભાગના લોકો માખાનો ઉપયોગ કરીને ખીર, કઢી, રાયતા અને કટલેટ જેવી વાનગીઓ બનાવવામાં પણ કરે  છે. ઘણા લોકો ભગવાનને અર્પણ કરવા માટે પણ  માખાનો ઉપયોગ કરે છે. પરંતુ થોડા ઘીમાં શેકેલા મખાના એ ચા સાથેનો ઉત્તમ નાસ્તો છે અને બાળકો માટે એક પરફેક્ટ ટિફિન વિકલ્પ છે. જો મખાને દેશી ઘીમાં શેકીને ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે અને તે એક નહીં પરંતુ અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.  તો જાણીએ  ઘીમાં શેકીને મખાને ખાવાથી શું ફાયદા થાય છે.

હાડકાંને મજબૂત બનાવે છે

 - મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકા અને કોમલાસ્થિના સ્વાસ્થ્યને સુધારે છે.  હાડકાં અને સાંધાઓને લુબ્રિકેટ કરે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે મખાનાને ઘીમાં શેકીને નિયમિત ખાવા જોઇએ.

કિડનીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

 મખાના રક્ત પ્રવાહ અને પેશાબને નિયંત્રિત કરીને કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તે શરીરમાંથી તમામ ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, તેથી તમારે દરરોજ ઘીમાં શેકેલા  મખાનાનું સેવન કરવું જોઈએ.

હેલ્ધી હાર્ટ

મખાના કાર્બોહાઈડ્રેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી  ભરપૂર છે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.હોર્મોનલ સંતુલન માટે પણ  મખાનાનું સેવન  કારગર છે. મખાના શરીરમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે.  પીરિયડ્સ દરમિયાન મખાના ક્રેવિંગને નિયંત્રિત કરે છે અને ઓવર ઇટિંગથી રોકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી

Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવનKutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ

શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?

ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?

Embed widget