શોધખોળ કરો

Weight Loss: વેઇટ લોસની જર્નિ પર છો? તો ઘઉંની નહિ આ લોટની રોટલીને ડાયટમાં કરો સામેલ

ચણાનો લોટ અને મલ્ટીગ્રેઇન રોટી ડાયટમાં ઘઊંની જગ્યાએ  પસંદ કરી શકાય. તે પોષ્ટિક છે, તેનાથી વજન ઓછું થવામાં પણ મદદ મળે છે.

Weight Loss: વજન ઓછું કરવા માટે આપને લોટ બદલવાની જરૂર છે. મલ્ટીગ્રેઇન, બાજરા, જવ,રાગીથી બનેલી રોટલી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.  વજન ઓછું કરવાના ચક્કરમાં કેટલાક લોકો ડાયટમાંથી રોટલીને દૂર કરી દે છે.

લોકોને લાગે છે ઘઉંના કારણે વજન વધે છે. જો કે વજન ઉતારવા માટે આપને રોટલી બંધ કરવાની જરૂર નથી પરંતુ માત્ર લોટ બદલવાની જરૂર છે. તેનાથી આપનું વજન પણ નિયંત્રણમાં રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.  બાજરાના રોટલાવજન ઓછું કરવા માટે આપ ડાયટમાં બાજરાના રોટલાને સામેલ કરી શકો છો. તેમાં 97 કેલોરી રહે છે અને તેનાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે.  

ચણાનો લોટ અને મલ્ટીગ્રેઇન રોટી ડાયટમાં ઘઊંની જગ્યાએ  પસંદ કરી શકાય. તે પોષ્ટિક છે, તેનાથી વજન ઓછું થવામાં પણ મદદ મળે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ચોકરની રોટલી ઘઉંના લોટમાં ચોકર નીકળે છે. તેને ચાણીને ઉપયોગમાં લઇ શકાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને વજન પણ ઘટાડી શકાય છે. તેમાં પોટેશ્યિમ, ફોરસ્ફોરસ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, વિટામિન –ટી બી, કોમ્પલેક્સ હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.

 ચણાની રોટલી મેદસ્વીતાને દૂર કરવા માટે ઘઉંની જગ્યાએ ચણાના લોટની બનેલી રોટલી પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. ચણાની રોટલી માટે 10 કિલો ચણામાં 2 કિલો જવ મિક્સ કરીને લોટ તૈયાર કરો. આ બંને અનાજને મિક્સ કરીને તેના લોટથી બનાવેલી રોટલી સ્વાસ્થ્યવર્ધક સાબિત થશે. તેનાથી વજન ઝડપથી ઘટી જશે. . તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                       

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget