શોધખોળ કરો

દવાથી નહિ પરંતુ આ ફૂડના સેવનથી ઘટાડો બેડ કોલેસ્ટ્રોલ, જાણો આ 7 ફૂડના સેવનના ફાયદા

એક્સરસાઇઝ ન કરવાથી અને અનહેલ્ધી ફૂડ, ઓઇલી ફૂડ, જંક ફૂડના વધુ સેવનથી બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી છ. આપ તેને કન્ટ્રોલ કરવા માંગતા હો તો આ 7 ચીજોને ડાયટમાં સામેલ કરો.

Health Tips:કોલેસ્ટ્રોલ એ ચરબી જેવો પદાર્થ છે, જે આપણા લોહીમાં હોય છે. તે શરીરના હોર્મોન્સ બનાવવામાં, વિટામિન ડી ઉત્પન્ન કરવામાં, ખોરાકને પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે કોલેસ્ટ્રોલ ચીકણું અને મીણ જેવું હોય છે, જે પ્લેક બનાવીને રક્તવાહિનીઓમાં એકઠું થવા લાગે છે. જેના કારણે હૃદયના રોગો થાય છે. પરંતુ બધા કોલેસ્ટ્રોલ સરખા હોતા નથી. આ બે પ્રકારના હોય છે - એક LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજું HDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી શરીરમાં રોગો થાય છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર વધારાનું કોલેસ્ટ્રોલ (જેમાં એલડીએલનો સમાવેશ થાય છે)ને લીવરમાં લાવે છે, જ્યાં તેને તોડીને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.

 તો ચાલો જાણીએ એવા ખોરાક વિશે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.

દવાથી નહિ પરંતુ આ ફૂડના સેવનથી ઘટાડો બેડ કોલેસ્ટ્રોલ, જાણો આ 7 ફૂડના સેવનના ફાયદા

એક્સરસાઇઝ ન કરવાથી અને અનહેલ્ધી ફૂડ, ઓઇલી ફૂડ, જંક ફૂડના વધુ સેવનથી બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી છ. આપ તેને કન્ટ્રોલ કરવા માંગતા હો તો આ 7 ચીજોને ડાયટમાં સામેલ કરો.

ઓટ્સ- ઓટસમાં ફાઇબરની પ્રચૂર માત્રા હોય છે.  જેમાં બીટા ગ્લૂકોન પણ હોય છે. જે આંતરડાની સારી રીતે સફાઇ કરે છે. નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરો.

રોજ સવારે 2થી3 અખરોટ ખાવાની આદત પાડો. ખાલી પેટ તેના સેવનથી કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે.

રાજમા, ચણા,મગ, સોયાબીન, અડદ વગેરે તેને અંકુરિત કરીને સલાડની રીતે તેનો ઉપયોગ કરવાથી પણ કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે.

ગ્રીન વેજિટેબવનું ભરપૂર સેવન કરો. તેમાં વિટામિન એ બી સીની સાથે કેલ્શિયમ અને આયરન પણ હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

રોજ સવારે 2 કળી લસણનું સેવન કરીને પણ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરી શકાય છે.

દહીં, દૂધ, છાશ વગેરેને આપની ડાયટમાં અચૂક સામેલ કરો. ફેટી ફ્રી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરો,

સોયાબીનથી બનેલી વસ્તુઓ, સોયામિલ્ક, સોયા દહીં,સોયો ટોફૂ, સોયાચંક્સ  વગેરેને ડાયટમાં સામેલ કરો, સોયાબીની બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ 5 મસાલા

  • કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ગુણકારી મસાલા
  • આદુમાં મોજૂદ જિંજરોલ શોગોલ હોય છે
  • આદુના આ તત્વમાં સોજા વિરોધી ગુણ છે
  • આદુના આ ગુણ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
  • મરીમાં મોજૂદ પિપેરીન કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
  • કસૂરી મેથી પણ કોલેસ્ટ્રોલ ઓછું કરશે
  • હળદરમાં મોજૂદ કકર્યુમિન યોગિક છે
  • જે સોજો અને કોલેસ્ટ્રોલને ઘટાડશે.
  • તજમાં સિનામાલ્ડિહાઇડ તત્વ છે
  • તજમાં સિનામિક એસિડ પણ છે
  • તજમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ પણ છે
  • આ તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર

આ પણ વાંચો

Cucumber Peel Benefits: કાકડીમાં સ્વાસ્થ્યવર્ધી ગુણનો ખજાનો પરંતુ શરત એ છે કે આ રીતે કરો સેવન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget