શોધખોળ કરો

Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

Children Safety Tips in Summer Season: ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાની ઋતુમાં મુસાફરી કરતી વખતે બાળકોની કાળજી કેવી રીતે રાખવી તે અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

Children Safety Tips in Summer Season: દરેક સમયે બાળકોની કાળજી લેવી જરૂરી છે. બાળકો રમતા હોય, સીડી ચઢતા હોય અને કારમાં મુસાફરી કરતા હોય ત્યારે પણ તેમના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. ઉનાળાની ઋતુમાં આ જવાબદારી વધી જાય છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાની ઋતુમાં મુસાફરી કરતી વખતે બાળકોની કાળજી કેવી રીતે રાખવી તે અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

ઉનાળામા મુસાફરી દરમિયાન બાળકોની સંભાળ કેવી રીતે રાખવી

ભારત સરકારે બાળકોને ગરમીથી બચાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં મુસાફરી કરતી વખતે બાળકોની કાળજી કેવી રીતે રાખવી તે પણ જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે બાળકોને કારમાં તડકામાં એકલા ન છોડવા જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે વાહનમાં ગરમીને કારણે તે ભેજયુક્ત થઈ જાય છે, જેના કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ માટે શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. આ બાળકો માટે મોટી સમસ્યા બની શકે છે.

આ સાથે જ પ્રવાસ દરમિયાન બાળકોને સમયાંતરે પાણી આપતા રહો, જેથી તેમના શરીરમાં પાણી ઓછું ના થઇ જાય. આ સિવાય બાળકને વધુ પ્રવાહી આપો અને વધુ પડતો ખોરાક આપવાનું ટાળો. ઉનાળાની આ ઋતુમાં જો બાળકો વધુ પડતો ખોરાક લે તો તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

કારની બારી થોડી ખુલ્લી રાખો

ઉનાળાની ઋતુમાં કારનું AC ચાલુ રાખવું જોઈએ. તેમજ વાહનના કાચ ઉપરથી સહેજ ખુલ્લા રાખવા જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે કારનું AC ઠંડી હવા આપે છે. વાહનની ગરમીના કારણે કેટલીક હવા પણ ગરમ થાય છે. જો આપણે જોઈએ તો ગરમ હવા ઠંડી હવા કરતાં હળવી હોય છે, જેના કારણે ઠંડી હવા કારના તળિયે રહે છે અને ગરમ હવા ઉપરની તરફ વધે છે. કારની બારીઓ થોડી ખોલવાથી ખુલ્લા કાચમાંથી ગરમ હવા બહાર આવતી રહે છે અને કાર ઠંડી રહે છે જેના કારણે બાળકોને ગરમી ઓછી લાગે છે.

ભારત સરકારની માર્ગદર્શિકા

ભારત સરકારે ઉનાળામાં બાળકોની કાળજી રાખવા માટે અન્ય બાબતો પણ જણાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આકરા તાપને ઘરની અંદર આવતા રોકવામાં આવે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી બાળકોને ઘરની અંદર રાખવાનો પ્રયાસ કરો. આ સાથે શરીરને ઢાંકીને રાખો. બાળકોને હળવા અને ખુલ્લા કપડાં પહેરાવો. સમયાંતરે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પણ આપતા રહો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોને આ કાળઝાળ ગરમીથી બચાવી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget