શોધખોળ કરો

Side Effects: શું દરરોજ સનસ્ક્રીન લગાવવી સુરક્ષિત છે? જાણો સ્કિનને કેટલુું થાય છે નુકસાન

Sunscreen Side Effects:ઉનાળાની ઋતુ શરૂ થતાં જ સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે

Sunscreen Side Effects: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં ઘણા નિષ્ણાતો સારી સ્કિન માટે હંમેશા સનસ્ક્રીન લગાવવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ સનસ્ક્રીન લગાવવાની આદત પણ તમને નુકસાન પહોંચાડી શકે છે, ચાલો જાણીએ કેવી રીતે.

ઉનાળાની ઋતુમાં સૂર્યના તેજ કિરણો ચામડીને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે તમને સનટેનથી લઈને સનબર્ન સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે, લોકો દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્કિનની સંભાળમાં તમે જે સનસ્ક્રીનનો સમાવેશ કરો છો તે ખરેખર અસરકારક છે કે નહીં. આ સાથે લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે શું તેનાથી સ્કિનને નુકસાન થઈ રહ્યું છે. ચાલો જાણીએ સનસ્ક્રીન સાથે જોડાયેલા આ સવાલોના જવાબ.

શા માટે આપણને સનસ્ક્રીનની જરૂર છે?

જ્યારે આપણે તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવીએ છીએ, ત્યારે તે આપણી ચામડી પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે. તે આપણી ચામડીને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા સીધા નુકસાનથી બચાવે છે. સનસ્ક્રીનમાં ટાઈટેનિયમ અને ઝિંક ઓક્સાઈડ હોય છે, જે સ્કિનને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે.

કઈ સનસ્ક્રીન અસરકારક છે?

સનસ્ક્રીન કેટલું સારું છે તેનો આધાર તેમાં રહેલા SPFની માત્રા પર છે. SPF નું પ્રમાણ જેટલું વધારે હશે તેટલું તમારી સ્કિન માટે સારું રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે SPF15 સાથે સનસ્ક્રીન લગાવો છો, તો તેનો અર્થ એ છે કે તે તમને સૂર્યથી 15 ટકા રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં જો તમે સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર જાઓ છો, તો તમારી ચામડી પર જોખમ 15 ગણું વધી જાય છે.

સનસ્ક્રીનના ફાયદા

1.સનબર્ન અને ટેનિંગ સામે રક્ષણ

2.હાયપરપીગ્મેન્ટેશનથી રાહત

  1. સ્કિન હાઇડ્રેટેડ રહે છે
  2. સ્કિન કેન્સરથી નિવારણ
  3. ખીલના નિશાન ઘટાડવામાં અસરકારક
  4. ફાઇન લાઇન્સ અને વૃદ્ધત્વ ઘટાડવું

સનસ્ક્રીન લગાવવાના ગેરફાયદા

  1. સનસ્ક્રીનમાં ઘણા પ્રકારના હાનિકારક રસાયણો હોય છે જે તમારી સ્કિન દ્વારા પેશીઓમાં પ્રવેશ કરી શકે છે અને ચામડીઓની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેને બનાવવામાં ટેટ્રાસાયક્લિન, સલ્ફા ફેનોથિયાઝીન જેવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

2.સનસ્ક્રીન બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો ખંજવાળ, લાલાશ અને સોજો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, જો તમે સનસ્ક્રીન લગાવતા જ તમારા ચહેરા પર ખંજવાળ આવવા લાગે છે, તો તેને ન લગાવો.

3.જો તમારી સ્કિન સંવેદનશીલ છે તો તમને તેની સાથે સમસ્યા થઈ શકે છે. સંવેદનશીલ સ્કિન ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ સનસ્ક્રીન લગાવવી જોઇએ નહીં.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Embed widget