શોધખોળ કરો

યુરિક એસિડ વધવા પર શરીરમાં જોવા મળેે છે આ લક્ષણો, કરો આ ઉપાય

યુરિક એસિડમાં હાથ અને પગના સાંધામાં દુખાવો શરૂ થાય છે.  સોજા થાય છે, કિડનીમાં દુખાવો શરૂ થાય છે, પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે, પેશાબમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

Uric Acid:  યુરિક એસિડનું પ્રમાણ વધુ પડતું વધવા લાગે છે, ત્યારે કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આ  સ્થિતિમાં યુરિક એસિડના ક્રિસ્ટલ શરીરના સાંધામાં જમા થવા લાગે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થાય છે.  યુરિક એસિડના લક્ષણોને સમયસર ઓળખીને તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી ગાઉટ અને કિડનીમાં પથરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો કે વધુ યુરિક એસિડને કારણે શરીરમાં કયા લક્ષણો દેખાય છે અને આ યુરિક એસિડને કેવી રીતે ઘટાડી શકાય છે.

હાથ અને પગના સાંધામાં દુખાવો

યુરિક એસિડમાં હાથ અને પગના સાંધામાં દુખાવો શરૂ થાય છે.  સોજા થાય છે, કિડનીમાં દુખાવો શરૂ થાય છે, પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે, પેશાબમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સાથે જ શરીરમાં નબળાઈ અનુભવવી, શરીરમાં દુખાવો અને થાક લાગે છે. 

કિડની સ્ટોનની સમસ્યા

પગમાં સોજો આવવાથી ચાલવામાં તકલીફ પડે છે. તેમજ કિડની સ્ટોનની સમસ્યા થાય છે. યુરિક એસિડ કેમ વધે છે ? યુરિક એસિડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. પ્યુરીનથી ભરપૂર ખોરાક ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે અને તેના કારણે કિડનીને યુરિક એસિડને ફિલ્ટર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

એપલ સાઇડર વિનેગર

યુરિક એસિડની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે એપલ સાઇડર વિનેગરના સેવનથી યુરિક એસિડની સમસ્યા ઓછી કરી શકો છો. આસિવાય  આદુનું સેવન યુરિક એસિડ ઘટાડવામાં પણ અસરકારક છે.

હળદરનું પાણી

હાઈ યુરિક એસિડ ઘટાડવા માટે હળદરનું પાણી પી શકાય છે. ઠંડાને બદલે ગરમ લીંબુ પાણી પીવામાં આવે તો ગંદુ યુરિક એસિડ ફિલ્ટર થઈને બહાર આવે છે. આ માટે તમે લીંબુના રસને ગરમ પાણીમાં નીચોવીને પી શકો છો. ચેરીનો રસ પીવાથી યુરિક એસિડના ઉચ્ચ સ્તરને ઘટાડવામાં પણ અસર જોવા મળે છે. ફાઈબરથી ભરપૂર ઓટ્સનું સેવન ઉચ્ચ યુરિક એસિડને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

જો શરીરમાં યુરિક એસિડ વધવા લાગે ત્યારે હાથ અને પગના સાંઘામાં જોરદાર દુખાવો થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget