શોધખોળ કરો

Home remedy: એસિડિટીની સમસ્યામાં આ ઘરેલુ ઉપાય છે કારગર, અજમાવી જુઓ હાર્ટ બર્નથી મળશે રાહત

એસિડિટીએ આપણી અનિયમિત અને અનહેલ્ધી ફૂડની દેણ છે. તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાય છે. જે ખૂબ જ અસરકારક છે.

Home remedy: ઘણી વખત આપણે ખૂબ મસાલેદાર ખોરાક ખાઈએ છીએ. થોડા સમય પછી, પેટ જરૂર કરતાં વધુ ફૂલે છે. આ પછી, ખાટા ઓડકાર આવવા લાગે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે તો કેટલાક ઘરેલું ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

વ્યસ્ત જીવનશૈલીએ સ્વાસ્થ્યને નુકસાન કરી રહી છે. હાલ ભાગદોડ ભરી જિંદગીમાં  ખાવાની આદતો પણ બગડી રહી છે. જેના કારણે લોકોને પેટ સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી એક છે એસિડિટી. સામાન્ય ભાષામાં તેને ગેસ અથવા હાર્ટ બર્નની  સમસ્યા પણ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી બેસીને કામ કરતી વખતે, વધુ પડતો મસાલેદાર, ખાટો ખોરાક ખાવાથી, મોડી રાત સુધી જાગતા રહેવાથી આવી સમસ્યાઓ થાય છે. ઘણી વખત આપણે ખૂબ મસાલેદાર ખોરાક ખાઈએ છીએ. થોડા સમય પછી, પેટ જરૂર કરતાં વધુ ફૂલે છે. તેનું કારણ એ છે કે નાભિના ઉપરના ભાગમાં એસિડ બનવા લાગે છે, જેના કારણે ત્યાં બળતરા થવા લાગે છે. ધીમે ધીમે આ એસિડ ગળામાં પ્રવેશે છે, જેના કારણે ખાટા ઓડકાર આવવા લાગે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો કેટલાક ઘરેલું ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ચાલો જાણીએ કે તે ઉપાયો શું છે અને તે રોગને કેવી રીતે અસર કરે છે.

પેટનું ફૂલવું અને એસિડિટી આ સમસ્યાઓમાંથી એક છે. જો તમે પણ તહેવારોની સિઝનમાં અવારનવાર એસિડિટી વગેરેનો શિકાર બનતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. આ સરળ ઉપાયોની મદદથી તમે એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

હીંગ યદાકારક રહેશે-હીંગ તેના અનેક ગુણો માટે જાણીતી છે. તેમાં એવા ગુણો છે જે  અપચોથી રાહત આપે છે, જે તમને તહેવારોની સિઝનમાં કોઈપણ સંકોચ વિના ખાવામાં મદદ કરશે. પાચન સંબંધી સમસ્યાઓમાં તેનો ઉપયોગ કરવા માટે સૂકી હિંગને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે સમસ્યા હોય તો તેને હુંફાળા પાણીમાં ભેળવીને ખાઓ. આ ઉપાયથી તમને થોડા સમયમાં ગેસની સમસ્યામાંથી રાહત મળશે.

વરિયાળી પણ મદદરૂપ થશે-જો તમે વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી પેટમાં બળતરાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે તેના માટે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો. હવે સવારે ઉઠીને તેને પીસી લો અને પછી ખાઓ. આમ કરવાથી તમને થોડા સમયમાં પેટની બળતરાથી રાહત મળશે.

અજમા એ રામબાણ ઉપાય છે-જો તમને તહેવારોની સિઝનમાં વધારે ખાવાના કારણે એસિડિટીની સમસ્યા થઈ હોય તો અજમા  કોઈ રામબાણ ઈલાજથી કમ નથી. પાચન સંબંધી દરેક સમસ્યા માટે આ એક પરફેક્ટ ઈલાજ છે. તેનો ઉપયોગ કરવા માટે, મરી અને અજમા  એકસાથે મિક્સ કરો અને તેને નવશેકા પાણી સાથે ખાઓ. થોડા સમયમાં તમને એસિડિટીથી રાહત મળશે.

સૂંઠ પણ ફાયદાકારક છે- આદુ અથવા સૂંઠ  પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે વધુ પડતું ખાવાના કારણે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો તમે સૂકા આદુનો ઉપયોગ કરી શકો છો. તેના માટે અડધી ચમચી સૂકું આદુ એટલે કે સૂંઠ  લો અને તેને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો,  ઉપાયની મદદથી તમે થોડી જ વારમાં ગેસથી રાહત અનુભવશો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget