શોધખોળ કરો

Hair Care Tips : શું આપ હેર ફોલ્સની સમસ્યાથી પરેશાન છો? તો તેનું કારણ અને ઉપાય જાણી લો

ખરાબ જીવનશૈલી, ખાનપાનની આદતો અને પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વાળને માટે પણ નુકસાનકારક છે. વાળ ખરવા એમાંની જ એક સમસ્યા છે, જે પ્રદૂષણ, તણાવ અને જીવનશૈલીના કારણે સ્ત્રીઓ અને પુરુષો બંનેને પરેશાન કરે છે.

Hair Care Tips : ખરાબ જીવનશૈલી, ખાનપાનની આદતો અને પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વાળને માટે પણ નુકસાનકારક છે.  વાળ ખરવા એમાંની જ  એક સમસ્યા છે, જે પ્રદૂષણ, તણાવ અને જીવનશૈલીના કારણે સ્ત્રીઓ અને પુરુષો બંનેને પરેશાન કરે છે. ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુર પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહી છે જેનો તેણે તાજેતરમાં ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કારણે વાળ ખરવા લાગે છે. જો કે તેના આ સમસ્યાના કેટલાક ઉપાય પણ આપ્યાં છે.

વાળ ખરવા એ એક એવી સમસ્યા છે, જે વાળની કાળજી ન લેવાને કારણે પણ થાય છે. વાળને ખોટી રીતે બાંધવાથી અથવા વાળની યોગ્ય સારવાર ન કરવાથી હેર ફોલ્સની સમસ્યા થાય  છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો તો મીરા રાજપૂત દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો અપનાવો, તમને જલ્દી ખરતા વાળથી છુટકારો મળશે.

વાળ ખરતા અટકાવવા માટે "દ્વિ-પાંખીય અભિગમ" અપનાવવાની જરૂર છે. વાળને મૂળમાંથી મજબૂત કરો અને વાળના ફોલિકલ્સને વધારીને વાળના વિકાસને પ્રોત્સાહન આપો.

જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો સૌથી પહેલા પોનીટેલને રબર બેન્ડથી બાંધવાનું બંધ કરો. ચુસ્ત પોનીટેલ ટ્રેક્શન એલોપેસીયાનું કારણ બની શકે છે જે વાળના વિકાસને ધીમું કરે છે. વાળને બાંધવા માટે રેશમી કપડામાંથી બનાવેલ છૂટક રબર અથવા રબર બેન્ડનો  ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

વાળને યોગ્ય રીતે સુકવવાથી વાળ ખરતા અટકે છેઃ વાળ ધોયા પછી ટુવાલ વડે વાળ સુકાવો અને ભીના વાળમાં કોમ્બિંગ કરવાનું ટાળો. ભીના વાળમાં કાંસકો કરવાથી વાળ વધુ ખરતા હોય છે.

ચંદ્રની અસર આપણા વાળ પર થાય છે.  જો તમે પૂર્ણ ચંદ્રમાં તમારા વાળ કાપો છો, તો તે ઝડપથી વધે છે અને જો આપ ફુલ મૂનમાં હેર કટ કરો છો તો તે ઝડપથી વધે છે.

વાળ ખરવા માટે મીરાએ એ પણ  તારણ  કાઢ્યું  છે કે, અપૂરતું પાણી પીવું, જંકફૂડ વધુ ખાવું, અને વર્ક આઉટનું અભાવ વગેરે પણ વાળ ખરવાના કારણ બને છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget