શોધખોળ કરો

Mental Health: સેલ્ફ હીલ મેથડ શું છે? જાણો તેની પાછળનું મનોવિજ્ઞાન અને ફોલો કરવાની ટિપ્સ

વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે તમે તમારા મનમાં તમારા સકારાત્મક અનુભવો સાથે જોડાયેલ લાગણીઓને સક્રિય કરો છો, ત્યારે તમે વર્તમાનમાં પણ એવું જ અનુભવવાનું શરૂ કરીને ખુશ કરી રહી શકો છો.

Mental Health:વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે તમે તમારા મનમાં તમારા સકારાત્મક અનુભવો સાથે જોડાયેલ લાગણીઓને સક્રિય કરો છો, ત્યારે તમે વર્તમાનમાં પણ એવું જ અનુભવવાનું શરૂ કરીને ખુશ કરી રહી શકો છો.

સાયન્સ ઓફ હેપીનેસ:  યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેના રિસર્ચ અનુસાર, તમે તમારી જાતને ખુશ રાખવાનું શીખી શકો છો. વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે તમે તમારા મનમાં તમારા સકારાત્મક અનુભવો સાથે જોડાયેલ લાગણીઓને સક્રિય કરો છો, ત્યારે તમે વર્તમાનમાં પણ એવું જ અનુભવવાનું શરૂ કરીને ખુશ કરહી શકો છો. આ પ્રક્રિયામાં તમારી જાતને અનુકૂળ કરવા માટે આપે કેટલીક  પદ્ધતિને ફોલો કરવી પડશે.  આખરે આ પદ્ધતિ શું છે. જાણીએ..

હીલ મેથડ પાછળનું મનોવિજ્ઞાન શું છે?

 હીલનો અર્થ થાય છે ઘા રૂઝવો. વૈજ્ઞાનિકોના મતે, જ્યારે તમે ભૂતકાળના સકારાત્મક અનુભવોને યાદ કરો છો, ત્યારે તમે તેમની સાથે સંકળાયેલી લાગણીઓને ફરીથી જીવંત કરો છો. આ લાગણીઓ તમને અન્ય સારા અનુભવોની યાદ અપાવે છે, જે તમારી ખુશીમાં વધારો કરે છે. આ પ્રક્રિયા દ્વારા, તમે વર્તમાનમાં પણ  ખુશ રહી શકો છો. ઉપરાંત, જીવન સાથે સંકળાયેલા જૂના ઘાને સાજા કરવાનો પ્રયાસ કરી શકે છે.

હીલ મેથડ કઇ રીતે કામ કરે છે.

સારી લાગણી અનુભવવી

 તમે શારીરિક અથવા માનસિક રીતે સકારાત્મક અનુભવ મેળવી શકો છો. ઉદાહરણ- તમારા પરિવારને લગતી સારી યાદોને તાજી કરવી.

અનુભવ સાથે જોડાયેલી ભાવનાઓને સમજો

સંશોધન મુજબ, લાંબા સમય સુધી કોઈ અનુભવ સાથે જોડાયેલી ખુશીને અનુભવવા માટે તમારે તમારી લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે અનુભવના દરેક પાસાઓ વિશે વિચારો. તમને સૌથી વધુ આનંદ આપતી વસ્તુ વિશે ફરીથી અને ફરીથી વિચારો. તેને યાદ કરો.

અનુભવને જીવો

આપની મેમરીમાં આ અનુભવ માટે એક અલગ જગ્યા બનાવી લો,   જ્યારે પણ તમારા મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે આ યાદોને તાજી કરો.

સકારાત્મકને નકારાત્મક સાથે જોડો

 જીવનમાં એવા ઘણા અનુભવો છે જેની સાથે નકારાત્મક લાગણીઓ જોડાયેલી હોય છે. જ્યારે આવી યાદો તમારા મગજમાં ફરી આવે છે, તો તમારે તેમાં પણ કંઈક સકારાત્મક શોધવું જોઈએ. ઉદાહરણ- જો કોઈ નજીકની વ્યક્તિ સાથે ઝઘડો થાય તો તે વ્યક્તિની સારી આદતો વિશે વિચારવાથી તમારું મન શાંત થશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget