શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Work From Home: કોરોનાના નવા પ્રકારે ભારતમાં વધારી ચિંતા, કંપનીઓએ ફરી 'વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા શરૂ કરી

Work From Home Return 2022: જો તમે પહેલા પણ કોરોના સમયમાં ઘરેથી જ ઓફિસનું કામ કર્યું છે, તો તમારે ફરી એકવાર તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. બની શકે કે તમને ઓફિસ ફરીથી ઘરેથી કામ કરવાનું કહી શકે છે

Work From Home Return 2022: જો તમે પહેલા પણ કોરોના સમયમાં ઘરેથી જ ઓફિસનું કામ કર્યું છે, તો તમારે ફરી એકવાર તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. બની શકે કે તમને ઓફિસ ફરીથી ઘરેથી કામ કરવાનું કહી શકે છે. આ વખતે પણ તેની પાછળનું કારણ કોરોના મહામારી છે. તાજેતરમાં ચીન સહિત કેટલાક દેશોમાં, કોરોનાવાયરસના નવા પ્રકારને કારણે, ફરીથી આવું થવાની સંભાવના છે.

કર્મચારીઓમાં ચિંતા

કોરોના વાયરસના નવા બીએફ 7 વેરિઅન્ટ (BF7 Variant)ના દુનિયામાં વધતા કેસો વચ્ચે ભારતમાં પણ આ નવી લહેરને લઈને ચિંતા વધી છે. કોવિડ - 19ના સંક્રમણથી બચવા ભારતીય ઉધોગ જગત સતર્ક બની ગયું છે. દેશની ઘણી કંપનીઓ ફરી એક વાર વર્ક ફ્રોમ હોમનો વિકલ્ય આપવાનો વિચાર કરી રહી છે. જો દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હાલત બગડશે તો ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવો કે નહીં તેના પણ કંપનીઓ અત્યારથી જ વિચાર કરી રહી છે. દેશમાં ટુરીઝમ, પ્રવાસન, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓ તેના કર્મચારીઓને ઘરેથી કામ આપી શકે છે.

જીવનશૈલી પર અસર 

કોવિડએ આપણી જીવનશૈલી ઘણી હદે બગાડી દીધી છે. કોવિડ સમયે, દેશની ઘણી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ આપવાનું શરુ કર્યું હતું. વર્ક ફ્રોમ હોમ દરમિયાન કલાકો સુધી લેપટોપ-કોમ્પ્યુટરની સામે બેસી રહેવાને કારણે કર્મચારીઓને ઘણી શારીરિક સમસ્યાઓ (વર્ક ફ્રોમ હોમ સાઇડ ઇફેક્ટ્સ) થવા લાગી. કોરોનાની મહામારી કારણે એપ્રિલ 2020થી 2 વર્ષ દરમિયાન, ઘણી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહ્યું હતું, પરંતુ કોવિડની પરિસ્થિતિમાં સુધારો થયા પછી, છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓને ઓફિસ જવાની તક મળી હતી.

મુસાફરો માટે ફરજિયાત કોવિડ ટેસ્ટ

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયાથી જ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) ઉપર ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઇલેન્ડથી આવતા તમામ મુસાફરો માટે ફરીથી કોવિડ -19 પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. કોવિડના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વૈશ્વિક મંદીના ભયને કારણે કંપનીઓ પહેલેથી જ નવી ભરતી નથી કરી રહી. તેવામાં આ વેરિઅન્ટ(BF7 Variant) ભારતમાં આગળ કેવું સ્વરૂપ લેશે એ જોવાનું રહ્યું.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડBZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Embed widget