શોધખોળ કરો

જોઇન્ટસ પેઇનની સમસ્યાથી પરેશાન છો તો ગરમીમાં આ 5 ફળોનું કરો સેવન, છે કુદરતી રામબાણ ઇલાજ

આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.

Health Tips:આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.

આર્થરાઈટીસના દર્દીઓ સાંધામાં દુખાવો અને સોજાની સૌથી વધુ ફરિયાદ કરે છે. વધતી જતી ઉંમર સાથે આર્થરાઈટિસનો રોગ વધુ પરેશાન કરવા લાગે છે. જો કે જો તમે તમારા ખાનપાનનું થોડું ધ્યાન રાખશો તો તમે આ બીમારીથી બચી શકો છો. ગરમીમાં આ ફળો ખાવાથી   દુખાવો અને સોજામાં ઘણી રાહત મળી શકે છે. આજે અમે તમને એવા જ 5 ફળો વિશે જણાવી રહ્યા છીએ જેને આર્થરાઈટિસના દર્દીઓએ તેમના આહારમાં અવશ્ય સામેલ કરવા જોઈએ.

આર્થરાઈટીસના દર્દીઓએ આ ફળોને આહારમાં સામેલ કરવા ફાયદાકારક

ઓરેન્જ
 આર્થરાઈટિસના દર્દીઓ માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. સંતરામાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ સાંધાઓના સોજાને પણ ઘટાડે છે. સંધિવાના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.

 તરબૂચ
આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં સોજા  વિરોધી ગુણધર્મો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. તેનાથી સોજો દૂર થાય છે. ખાસ કરીને રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ફાયદાકારક છે.

દ્રાક્ષ
 દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા  વિરોધી ગુણ હોય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાના દર્દીઓમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

એવોકાડો
 એવોકાડો પણ આર્થરાઈટિસના દર્દીઓ માટે ખૂબ જ સારું ફળ છે. એવોકાડોમાં  અનેક પોષકતત્વો  છે, જે સોજાને  ઘટાડે છે. એવોકાડો સાંધામાં થતાં નુકસાનને પણ ઘટાડે છે. જો તમે પ્રારંભિક તબક્કામાં જ આ ફળ ખાઓ છો, તો તે સંધિવા પણ મટાડી શકે છે. એવોકાડોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેને સુપરફ્રુટ પણ કહેવામાં આવે છે.

 ચેરી
આર્થરાઈટિસના દર્દીઓએ પણ ખોરાકમાં ચેરીનો સમાવેશ કરવો જોઈએ. ચેરીમાં એન્થોકયાનિન એન્ટીઑકિસડન્ટ હોય છે, જેના કારણે તે સોજો  વિરોધી ગુણધર્મો ધરાવે છે. ચેરી ખાવાથી આર્થરાઈટિસના દર્દીઓના સાજો  ઓછી થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget