શોધખોળ કરો

Knee pain: ઢીંચણના દુખાવાથી જિંદગીભરમાં માટે મળશે છૂટકારો, અપનાવો આ 5 સરળ ટિપ્સ

ઢીંચણના દુખાવાની સમસ્યા એક ઉંમર પછી મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જો કે, જો તમે યોગ્ય સમયે અમુક બાબતોનું ધ્યાન રાખો છો, તો તમે જીવનભર ઢીંચણના દુખાવાની સમસ્યાથી બચી શકો છો.

Knee pain: ઢીંચણના દુખાવાની સમસ્યા એક ઉંમર પછી મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જો કે, જો તમે યોગ્ય સમયે અમુક બાબતોનું ધ્યાન રાખો છો, તો તમે જીવનભર ઢીંચણના દુખાવાની સમસ્યાથી બચી શકો છો.

મોટાભાગના લોકો ઢીંચણના દુખાવાની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને 35-40 વર્ષની ઉંમર પછી, ઢીંચણમાં અંદર  અવાજ, ઉઠવા-બેસવામાં સમસ્યા જેવા લક્ષણો મોટાભાગના લોકોને પરેશાન કરવા લાગે છે. સામાન્ય રીતે આ શરીરમાં કેલ્શિયમના ઘટાડાને કારણે થાય છે અને કેટલાક લોકોમાં તે સંધિવાના પ્રારંભિક લક્ષણ તરીકે દેખાઈ શકે છે.

જો કે, કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે વૃદ્ધાવસ્થા સુધી તમારા ઢીંચણને સ્વસ્થ અને મજબૂત રાખી શકો છો. અહીં અમે તમને એવી 5 સરળ રીતો જણાવી રહ્યા છીએ, જેને રોજિંદા જીવનમાં અપનાવવી ખૂબ જ સરળ છે અને તેઢીંચણના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે.

વજન ઘટાડો

વધતી જતી ઉંમરમાં ઢીંચણની સમસ્યાનું મુખ્ય કારણ શરીર પર વધતી ચરબી છે. જે લોકોનું વજન તેમની ઊંચાઈના પ્રમાણમાં વધુ હોય છે, તે લોકો ઘૂંટણની સમસ્યાને લઈને ઘણી ચિંતા કરવા લાગે છે. જો આવા લોકો ઈચ્છે તો 10 થી 15 કિલો વજન ઘટાડીને પણ તેમના ઢીંચણના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો કરી શકાય  છે.

કમ્ફર્ટ ફૂટવેર પસંદ કરો

ખોટી સાઈઝના ચપ્પલ અને હીલ પહેરવી એ પણ ઢીંચણ  સહિત પગમાં દુખાવા માટે જવાબદાર છે.  વધુ સમય  હીલ પહેરવાથી કમર, ખભામાં  દુખાવો થઈ શકે છે.  જો લાંબા સમય સુધી ઉભા રહેવાનું હોય કે ચાલવાનું હોય તો હીલ અવોઇડ કરવી જોઇએ. આપ  સ્પોર્ટ્સ શૂઝ અને સ્નીકર્સનો વધુ ઉપયોગ કરો તે વધુ આરામદાયક છે.

ચાલવા, બેસવાની રીતભાત પર ધ્યાન આપો

આપની બેસવાની અને ઉઠવાની ગલત રીત પણ ઢીંચણના દુખાવા માટે જવાબદાર છે. જો આપને નાની ઉંમરે જ આ સમસ્યા થઇ રહી હોય તો આપ નિષ્ણાતની મદદ લઇને આપની આદતોમાં સુધાર લાવવો જોઇએ. આપ ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઈ શકો છો.આપ આપના સ્વાસ્થ્ય માટે કેટલા સભાન છો.   તે તેના આહાર અને વ્યાયામની દિનચર્યા પરથી જાણી શકાય છે. આપ આપના રૂટીનમાં વોકિંગ અને યોગ્ય આહાર શૈલીને સામેલ કરો.

ઘૂંટણનો વધુ પડતો ઉપયોગ

હા, કેટલાક લોકો તેમના ઘૂંટણનો વધુ પડતો ઉપયોગ પણ કરે છે. સક્રિય રહેવું અને વધુ ને વધુ કામ કરવું એ સારી બાબત છે. પરંતુ તમારા શરીરને મશીન ગણવું એ એક મોટી ભૂલ છે, તે ન કરો. શરીરને પણ આરામની જરૂર છે. જેથી શરીરના નવા કોષોનું ઉત્પાદન યોગ્ય રીતે થઈ શકે.જો ઢીંચણમાં દુખાવો શરૂ થાય તો શરૂઆતના સમયમાં જ તેની કાળજી લો અને આરામ આપો,

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget