શોધખોળ કરો

Parenting Tips: બાળકોને ચાણક્યની આ બાબતો શીખવો, તેમનું જીવન બદલાઈ જશે

How to teach Kids: દેશના મહાન વ્યક્તિઓના ઉદાહરણ દ્વારા બાળકોને શિક્ષા આપી શકે છે. આજે તમને ચાણક્યની કેટલીક કેહવતો વિષે પરિચિત કરાવીએ

બાળકોને સારી વસ્તુઓ શિખવાળવાનો સૌથી સરળ રસ્તો તેમને દેશના મહાપુરુષોથી પરિચિત કરાવવા.આનાથી ના માત્ર તેમનો વિકાશ થસે પરતું તેમનું જીવન બદલાઈ જશે. આજે આપણે જેમના જીવન થઈ બાળકો ને પરિચિત કરાવવા છે તે બીજું કોઈ નઇ પરંતુ દેશના મહાન ફિલોસોફર ચાણક્ય છે.  તેમણે વિશ્વ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્તના નામથી ઓળખે છે. પ્રાચીન ભારતના મહાન શિક્ષક,ફિલોસફર,ઇકોનોમિસ્ટ અને શાહી સલાહકાર ચાણક્યને કોણ નથી ઓડખતું. તેમની કેહવતો આજે પણ લોકોને સાચા અને ખોટાથી રૂબરું થવામાં મદદરૂપ થાય છે.   

બાળકોને આ બોધ સમજાવો
કોઈ પણ વ્યક્તિએ બહુ પ્રામાણિક ન હોવું જોઈએ, કારણ કે સીધા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે અને સૌથી વધુ ખરાબ ઈમાનદાર લોકો સાથે થાય છે. ચાણક્યએ એમ પણ કહ્યું હતું કે વધુ પડતી ઈમાનદારી વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે. તેમણે સલાહ આપી કે જો તમને હેરાન કરવામાં આવી રહ્યા છે તો તમારે તમારામાં બદલાવ લાવવો જોઈએ.

બાળકોએ આરીતે તૈયારી કરવી જોઈએ 
બાળકોને કહો કે જો તમે કોઈપણ કાર્ય શરૂ કરી રહ્યા હોવ તો તમારે તમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ. હું આ કેમ કરી રહ્યો છું? આનું પરિણામ શું આવશે અને મને સફળતા મળશે? જ્યારે તમે ગંભીરતાથી વિચારો અને આનો સંતોષકારક જવાબ મેળવો, તો તમારા લક્ષ્ય તરફ આગળ વધો. બાળકોને શીખવો કે તેઓ ગમે તે કરે, તેઓએ તે કરતા પહેલા પૂર્વતૈયારી કરવી જ જોઈએ.

ડરને કેવીરીતે સંભાળવું 
ચાણક્ય કહેતા હતા કે જ્યારે પણ તમને ડર લાગે ત્યારે તેની સાથે આંખનો સંપર્ક કરો અને તેને દૂર કરો. બાળકોએ કોઈપણ પરિસ્થિતિથી ડરવું જોઈએ નહીં. તેઓ પોતાના પર વિશ્વાસ રાખીને પ્રગતિ કરી શકે છે.

બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવો
ચાણક્યએ કહ્યું હતું કે અભ્યાસ તમારો શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષિત વ્યક્તિને દરેક જગ્યાએ માન મળે છે. અભ્યાસ દ્વારા તમે યુવા શક્તિ અને સુંદરતા બંને પર કાબુ મેળવી શકો છો. આવી સ્થિતિમાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવું પડશે.

હારને પચાવતા શીખો
બાળકો ખૂબ જ નિર્દોષ હોય છે. થોડી સમસ્યા થતાં જ તેઓ ગભરાવા લાગે છે અને જો તેઓને ક્યાંક નિષ્ફળતાનો સામનો કરવો પડે છે, તો તેઓ વેરવિખેર થવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમને સમજાવવાની જરૂર છે કે જો તેઓએ કોઈપણ કાર્ય અથવા કંઈપણ શરૂ કર્યું હોય તો તેઓએ ક્યારેય નિષ્ફળતાથી ડરવું જોઈએ નહીં. નિષ્ફળતા દેખાતી હોય તો પણ કામ અધૂરું ન છોડવું જોઈએ. જે લોકો પોતાનું કામ ગંભીરતાથી કરે છે તે હંમેશા ખુશ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget