શોધખોળ કરો

Relationship Tips: રિલેશનશીપમાં ખુશ નથી તમારો પાર્ટનર? આ સંકેતોથી જાણો

Relationship Tips: કોઈપણ સંબંધમાં લાગણીઓના ઉતાર-ચઢાવ આવે તે સ્વાભાવિક છે. પરંતુ સંબંધને સાચવવા માટે જરૂરી છે કે તમારો પાર્ટનર ખુશ રહે

Relationship Tips: કોઈપણ સંબંધમાં લાગણીઓના ઉતાર-ચઢાવ આવે તે સ્વાભાવિક છે. પરંતુ સંબંધને સાચવવા માટે જરૂરી છે કે તમારો પાર્ટનર ખુશ રહે. જો તમારો પાર્ટનર કોઈ કારણસર ખુશ નથી તો તે સંકેતોને સમજવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો રિલેશનશિપમાં ખુશ ન હોવા છતાં ખુશ હોવાનો ડોળ કરે છે, પરંતુ આ રીતે સંબંધને લાંબા સમય સુધી રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે.

કોઈપણ નાખુશ સંબંધમાં રહેવું તણાવપૂર્ણ હોઈ શકે છે, ખાસ કરીને તે જીવનસાથી માટે જે સંબંધમાં તેની બધી શક્તિ લગાવવા માંગે છે અને તેને સફળ બનાવવા માંગે છે. તેનાથી તેમના મન અને શરીર પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો પાર્ટનર ખુશ નથી. આ સંકેતોને ઓળખીને તમે તમારા સંબંધોને મજબૂત કરવા માટે કેટલાક વધુ સારા પગલાં લઈ શકો છો.

કમ્યુનિકેશનનો અભાવ- કોઈપણ સંબંધમાં વાતચીતનો અભાવ એ ખતરનાક સંકેત છે. જો તમારો પાર્ટનર એકલા રહેવાનો પ્રયાસ કરી રહ્યો હોય પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી રહ્યો હોય અથવા વાતચીત ન કરતો હોય તો આ સંકેતો છે કે તમારો પાર્ટનર કોઈ કારણસર ખુશ નથી. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને તેની ભાવનાઓને સમજો.

ભાવનાત્મક અંતર - કોઈપણ સંબંધમાં ભાવનાત્મક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમને લાગે છે કે તમારો પાર્ટનર તમારાથી ભાવનાત્મક રીતે અંતર જાળવી રહ્યો છે તો તે એ વાતનો સંકેત છે કે તે ખુશ નથી. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે તમારા ભાવનાત્મક સંબંધને મજબૂત કરો. સાથે સમય વિતાવો અને એકબીજાના જીવનમાં રસ લો.

દિનચર્યા અને આદતોમાં બદલાવ- જો તમે તમારા પાર્ટનરની દિનચર્યા કે આદતોમાં બદલાવ જોશો તો એ સંકેત છે કે પાર્ટનર ખુશ નથી. તે મહત્વનું છે કે આવું થતાં જ તમે તમારા પાર્ટનર સાથે વાત કરો અને આ ફેરફારોનું કારણ પૂછો.

ચિડાઈ જવું કે ટેન્શનમાં આવવું - જો તમારો પાર્ટનર નાની નાની બાબતો પર ચિડાઈ, ગુસ્સો કે તણાવમાં આવવા લાગ્યો હોય તો તે એ વાતનો સંકેત છે કે તે ખુશ નથી. આ બાબતે તેની સાથે લડવાને બદલે પરિસ્થિતિને સમજો અને તેને ઠીક કરવા વિશે વિચારો. તમારા જીવનસાથી સાથે તણાવ અને ગુસ્સાનું કારણ જાણો.

ફ્યુચર પ્લાનિંગ નથી કરી રહ્યા- જો તમારો પાર્ટનર તમારી સાથે કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી કરી રહ્યો તો તે એ વાતનો સંકેત છે કે તે તમારી સાથેના સંબંધોમાં ખુશ નથી. આ જાણવા માટે તમારી વચ્ચે ખુલ્લેઆમ તમારા ભવિષ્યની યોજના બનાવો. એકબીજાની ઈચ્છાઓને સમજવાથી અને ભવિષ્ય વિશે એકસરખું વિચારવું તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે.

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget