શોધખોળ કરો

Side Effect Of Kiwi: કિડનીના દર્દીઓ માટે ઝેર જેટલી અસર કરે છે કીવી,જાણો સાઈડ ઇફેક્ટ

Side Effect Of Kiwi: પોષક તત્વોથી ભરપૂર કીવી ફ્રૂટ(kiwi)ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે, પરંતુ જે લોકોને કિડનીના રોગ છે,  તો તેમના સ્વાસ્થ્ય પર ઝેરની જેટલું નુકસાનકારક છે.

Side Effect Of Kiwi: પોષક તત્વોથી ભરપૂર કીવી ફ્રૂટ(kiwi)ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે, પરંતુ જે લોકોને કિડનીના રોગ છે,  તો તેમના સ્વાસ્થ્ય પર ઝેરની જેટલું નુકસાનકારક છે.

Side Effect Of Kiwi: કિડની આપણા શરીરનો મુખ્ય ભાગ છે જે આપણી બોડીમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે. કિડનીનું કામ શરીરમાંથી ટોક્સિનનો નિકાલ કરી અને બોડીમાં એસિડ અને ક્ષારનું સંતુલન જાળવી રાખવાનું છે. કિડની લોહીને શુદ્ધ કરે છે અને શરીરની ગંદકીને યુરિન દ્વારા શરીરમાંથી નિકાલ કરે છે. કિડની ઘણા હોર્મોન જેવા કે એન્જીઓટેન્સીન, એલ્ડોસ્ટેરોન, પ્રોસ્ટાગ્લેડિન બનાવે છે. બોડીમાં આ જરૂરી અંગ જો ખરાબ થઇ જાય તો બોડીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે.

કિડની ખરાબ થવાથી ભૂખ પણ ઓછી લાગે છે, પગમાં સોજો આવવા લાગે છે અને સ્કિન પર ડ્રાયનેસ વધારે લાગે છે, નબળાઈ, થાક, આંખો નીચે સોજો આવવો અને વારંવાર પેશાબ આવવો એ કિડની ખરાબ થવાના લક્ષણ હોઈ છે.

જો સમયસર કિડનીની બીમારીના લક્ષણોને ઓળખી લેવાય તો આ બીમારીના ખરાબ પરિણામથી બચી શકાય છે. કેટલાક ફૂડનું સેવન આ બીમારીનું જોખમ વધારી શકે છે. કીવી એક એવું ફ્રૂટ છે જે આરોગ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પોષકતત્વોથી ભરપૂર આ ફ્રૂટ ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે, પરંતુ જે લોકોને કિડની મુશ્કેલી છે તો કીવી તેમના સ્વાસ્થ્ય માટે ઝેર જેટલું નુકસાનકારક છે. આવો જાણીએ કિડનીની બીમારીમાં કીવીનું સેવન કેટલું ઝેરી બને છે.

કિડનીના દર્દીઓ માટે કેમ નુકશાનકારક છે કીવી?

આપણે બધા જાણીએ છીએ કે કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તમે જાણો છો, કેટલીક બીમારીઓમાં કીવીનું સેવન નુકસાન પહોંચાડે છે. જે લોકોની કિડની ખરાબ છે કે કિડનીમાં સ્ટોન (પથરી)ની સમસ્યા છે તો આ ફળનું સેવન ન કરવું જોઈએ. આ ફળમાં પોટેશિયમ હોય છે જે કિડનીની બીમારીમાં મુશ્કેલીઓ વધારે છે. કિડનીની બીમારીમાં ડોક્ટર પોટેશિયમનું સેવન કરવાની ના પાડે છે. કીવીમાં વિટામિન સી અને એસિડ વધારે હોય છે જે કિડનીના દર્દીઓની મુશ્કેલીઓ વધારે છે. કીવીમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે, જેનું સેવન કરવાથી ડાયરિયા, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ રહે છે.

કીવીના સ્વાસ્થ્ય પર થતા ફાયદા

કીવી એક એવું ફળ છે જે પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હાજર હોય છે. વિટામિન બી 6,વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, ઝીંક, નિયાસિન, રાઇબોફ્લેવિન, બીટા કેરોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર કીવી ઇમ્યુનીટીને સ્ટ્રોંગ કરે છે અને બોડીને હેલ્થી રાખે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કીવીનું સેવન વિટામિન C ની દૈનિક જરૂરિયાતોને પુરી કરવા માટે પૂરતું છે.

 

 

 

ટોપ સ્ટોરી

World Stroke Day: શું મોબાઈલ-લેપટોપ જોવાથી આવી શકે છે સ્ટ્રોક? જાણો શું કહે છે ડોક્ટર
World Stroke Day: શું મોબાઈલ-લેપટોપ જોવાથી આવી શકે છે સ્ટ્રોક? જાણો શું કહે છે ડોક્ટર
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Embed widget