શોધખોળ કરો

Health Tips: થાઇરોઇડના દર્દીઓએ રૂટીન ડાયટમાં સામેલ કરવા જોઇએ આ ફૂડ, જાણો શું થશે ફાયદો

થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે અસ્તવ્યસ્ત જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે કોઇ પણ ઉંમરની વ્યક્તિ તેનો શિકાર બને છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

Health Tips: થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે  અસ્તવ્યસ્ત  જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે  કોઇ પણ  ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે.  આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

થાઇરોઇડના લક્ષણોની વાત કરીએ તો  વધુ પડતો થાક લાગવો, વાળ ખરવા, સમયસર પીરિયડ ન આવવો, ટેન્શન, પરસેવો આવવો, વારંવાર ભૂખ લાગવી. થાઇરોઇડના મુખ્ય લક્ષણો છે.

અળસીનું સેવન કરો

 અળસીના બીજમાં કેલરી, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડને કંટ્રોલ કરે છે, તેમજ વજન વધવા દેતા નથી.

નારિયેળ થાઈરોઈડને પણ કંટ્રોલ કરશે

 થાઈરોઈડના દર્દીઓ  જો નારિયેળનું સેવન કરે તો તેનું મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે જ થાઈરોઈડની સમસ્યાથી પણ છુટકારો મળશે. તમે નારિયેળ તેલ, ચટણી અને લાડુ બનાવવા માટે કાચા  નારિયેળનો  ઉપયોગ કરી શકો છો.

જેઠીમધ પણ અસરદાર

જેઠીમધ પણ અસરદાર છે. તેમાં   ટ્રાઇટરપેનોઇડ ગ્લાયસિરહેટિનિક એસિડ હોય છે, જે થાઇરોઇડના  કોષોને ખતમ કરે છે, તેમજ તેને નિયંત્રિત કરે છે.

મશરૂમનું કરો સેવન

મશરૂમ પણ થાઇરોડના દર્દી માટે ઔષધ સમાન છે.  વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મશરૂમ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મશરૂમ વજનને નિયંત્રિત કરવાની સાથે થાઈરોઈડને પણ નિયંત્રિત કરે છે.

હળદરવાળું દૂધ પણ અસરકારક
હળદરવાળું દૂધ પણ અસરકારક છેઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદર થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. હળદર સાથે દૂધનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ રહેશે, સાથે જ અનેક રોગોનો ઈલાજ પણ થશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પીવો.

ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશે
ધાણામાં વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો. આ ધાણાને સવારે પાંચ મિનિટ પાણીમાં ઉકાળો અને પછી ગાળીને તેનું સેવન કરો, તમને ફાયદો થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget