શોધખોળ કરો

Video: આઇસક્રીમ ઢોસા પછી... મટકા ઢોસાએ સૌને ચોંકાવી દીધા, યુઝર્સે કહ્યું FIR ક્યાં નોંધાવવી?

Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સ્ટ્રીટ ફૂડ વેન્ડર પનીરમાં કેપ્સિકમ અને મેયોનીઝ મિક્સ કરીને મટકા ઢોસા બનાવતો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સનો રોષ ફાટી નીકળ્યો છે.

Matka Dosa Viral Video: આ દિવસોમાં ખાવાના શોખીન ઘણા લોકો અદ્ભુત ખાદ્ય પદાર્થોની શોધ કરતા જોવા મળી રહ્યા છે. દેશભરના દરેક શહેરમાં લોકોને વિવિધ પ્રકારની વાનગીઓ ગમે છે. જેમાં સ્ટ્રીટ ફૂડ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકો પાણીપુરી માટે ક્રેઝી જોવા મળે છે. બીજી બાજુ, કેટલાક હંમેશા નવા પ્રકારના ખોરાકની શોધમાં હોય છે. સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ લોકોની આ વિવિધ પ્રકારની શોધને પૂર્ણ કરવા માટે અનોખા પ્રયોગો કરતા રહે છે.

મટકા ઢોંસાનો ક્રેઝ

તાજેતરના સમયમાં આપણે બધાએ સ્ટ્રીટ ફૂડના વિક્રેતાઓને એક નવું ફ્યુઝન ફૂડ બનાવવા માટે બે અલગ અલગ પ્રખ્યાત વાનગીઓને એકસાથે ભેળવતા જોયા છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં પ્રયોગ નિષ્ફળ ગયો હોય તેવું પણ બને છે. કારણ કે આ ખાદ્યપદાર્થો સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવે છે. તાજેતરના સમયમાં મેગી, મિલ્કશેક, આઈસ્ક્રીમ અને ચા સાથે આવા ઘણા પ્રયોગો થયા છે અને થાય છે. હાલમાં ડોસા સાથેનો પ્રયોગ આ દિવસોમાં દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. જેમાં એક સ્ટ્રીટ વેન્ડર મટકા ઢોસા બનાવતો જોવા મળે છે.

મટકા ડોસાનો વીડિયો વાયરલ

આ વાયરલ વીડિયોને દીપક પ્રભુ નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક સ્ટ્રીટ ફૂડ વેન્ડર ડોસા બનાવતો જોવા મળી રહ્યો છે. જેના માટે તે પહેલા પનીર, ડુંગળી, કેપ્સીકમ અને ટામેટાને પુષ્કળ બટરમાં ફ્રાય કરે છે. જે બાદ તે તેમાં ચટણી મિક્સ કરે છે. તે પછી, તે વ્યક્તિ વાસણમાં મેયોનેઝ નાખીને તેમાં સમારેલી કોબી અને ચીઝ ઉમેરીને ઢોસા બનાવે છે. ઢોસા બનાવ્યા પછી, તે તેને શંકુના આકારમાં એક વાસણમાં ગોઠવે છે અને તેના પર ઘણી બધી વસ્તુઓ રેડે છે.

યુઝર્સ ભરાયા ગુસ્સે

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર તમામ યૂઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. જેને આ સમાચાર લખાય ત્યાં સુધી 72 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યા છે. બીજી તરફ વીડિયો જોઈને યુઝર્સ આ રીતે ફૂડ સાથેના પ્રયોગને એટ્રોસિટી ગણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, આ પ્રકારના ફૂડ સામે એફઆઈઆર ક્યાં નોંધાવી શકાય. તે જ સમયે યુઝર્સ સતત આ પ્રકારના ફૂડ ફ્યુઝનની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં એવા કેટલાક યુઝર્સ છે જે ખરેખર આવા અદ્ભુત ખોરાકનો આનંદ માણવા માંગે છે.

ટોપ સ્ટોરી

5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
Morning fatigue causes: પૂરી ઊંઘ છતાં સવારે થાક લાગે છે? શરીરમાં હોઈ શકે છે આ 2 વિટામિનની ઉણપ
કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? અપનાવો 52/17 રૂલ, દૂર થશે પીઠનો દુખાવો
કલાકો સુધી ખુરશી પર બેસી રહો છો? અપનાવો 52/17 રૂલ, દૂર થશે પીઠનો દુખાવો
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
Embed widget