શોધખોળ કરો

Women Identify Different Shades: પુરૂષો કરતા સ્ત્રીઓ કેમ વધુ રંગોને સારી રીતે પારખે છે. શું છે સાયન્સ?

Women Identify Different Shades: સ્ત્રીઓ રંગોના તમામ શેડ્સ સરળતાથી ઓળખી શકે છે, જ્યારે પુરુષોમાં રંગ ઓળખવાની શક્તિ નબળી હોય છે. સ્ત્રીઓ લાલ રંગના છ જુદા જુદા શેડ્સ કહેશે, પરંતુ પુરુષો ફક્ત લાલ જ કહેશે.

Women Identify Different Shades: રંગો એવી વસ્તુઓ છે જે નીરસ વસ્તુઓમાં પણ ઉત્સાહ લાવે છે. કલ્પના કરો કે જો દુનિયામાં રંગો ન હોત તો દુનિયા કેવી દેખાતી હોત. જો દરેક જગ્યાએ માત્ર સફેદ કે કાળો કે અન્ય કોઈ રંગ હોય તો બધું સરખું જ લાગતું અને તમે તેને રોજ બે રંગ  જોઈને કંટાળી જાત. એટલા માટે દુનિયામાં ઘણા રંગબેરંગી રંગોથી ભરેલી છે, જેને જોઈને મન ખુશ થઈ જાય છે. પરંતુ આજે અમે તમારી વચ્ચે એક એવો રસપ્રદ મુદ્દો લઈને આવ્યા છીએ, મને લાગે છે કે તમે તમારા સામાન્ય જીવનમાં તેની ચર્ચા કરી હશે. અહીં આપણે રંગોની ઓળખ વિશે વાત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે, જો મહિલાઓની સામે લાલ રંગના 2-3 અલગ-અલગ શેડ્સ મૂકવામાં આવે તો તેઓ તેમને અલગ રીતે ઓળખશે. પરંતુ જો સમાન શેડ્સ કોઈ પુરૂષને બતાવવમાં આવે તો તે તેને  ફક્ત લાલ જ કહેશે.

સ્ત્રીઓ રંગોને વધુ સારી રીતે ઓળખે છે

colour-meanings.com પર પ્રકાશિત એક અહેવાલ મુજબ, સ્ત્રીઓ રંગોને ઓળખવામાં પુરુષો કરતાં આગળ છે, તેમની પાસે રંગોને ઓળખવાની ક્ષમતા વધુ છે. મહિલાઓ કોઈપણ રંગના વિવિધ શેડ્સ સરળતાથી ઓળખી શકે છે અને તેઓ તેમના નામ પણ જાણે છે. પરંતુ એવું કેમ છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં રંગોને વધુ સારી રીતે ઓળખે છે?

શા માટે સ્ત્રીઓ વધુ રંગો ઓળખે છે?

આનો પુરાવો રંગની ઓળખ પર હાથ ધરાયેલા અભ્યાસમાં જોવા મળે છે. પુરૂષો એક રંગને સરળ રીતે ઓળખે છે, તો સ્ત્રીઓ પણ તેમાં હાજર રંગના અલગ અલગ શેડ્સને પણ  સરળતાથી ઓળખી લે છે. તેથી, સ્ત્રીઓ રંગોના તફાવતને પારખવામાં  પુરુષોને પાછળ છોડી દે છે. બ્રુકલિન કૉલેજ, ન્યૂ યોર્ક, જેણે રંગ ઓળખ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો, તેમાં સ્પષ્ટ ચિત્ર નથી, પરંતુ આ અભ્યાસમાં કંઈક બહાર આવ્યું છે. અભ્યાસ મુજબ, રંગોની ઓળખ હોર્મોન્સ સાથે સંબંધિત છે. આ હોર્મોન્સ સ્ત્રીઓ અને પુરુષોમાં અલગ-અલગ જોવા મળે છે. સંશોધકોના મતે, સ્ત્રીઓ અને પુરુષોના પ્રારંભિક વિકાસમાં ટેસ્ટોસ્ટેરોનની અભિવ્યક્તિ મગજના કોર્ટેક્સમાં હાજર ન્યુરોન્સને અસર કરે છે.

પુરુષોને રંગો ઓળખવામાં તકલીફ પડે છે.

આ જ કારણ છે કે પુરુષોને લાલ કે અન્ય કોઈપણ રંગમાં હાજર શેડ્સને ઓળખવામાં ઘણી મુશ્કેલી પડે છે. જો આને યોગ્ય રીતે સમજવામાં આવે તો મહિલાઓ લાલ રંગના શેડ્સને ઓળખી શકે છે જેમ કે રોઝ રેડ, ચેરી રેડ, રૂબી રેડ, એપલ રેડ, સાંગરિયા રેડ, બેરી રેડ, સ્કાર્લેટ રેડ, વાઈન રેડ અને બ્લડ રેડ. જ્યારે પુરુષો આ રંગોને સીધા લાલ તરીકે વર્ણવશે.

 

 

ટોપ સ્ટોરી

Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Diwali Decoration Ideas: ડેકોરેશનનો આ આઈડિયા છે લાજવાબ, ઓછા ખર્ચે થઇ જશે કામ
Diwali Decoration Ideas: ડેકોરેશનનો આ આઈડિયા છે લાજવાબ, ઓછા ખર્ચે થઇ જશે કામ
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget