Father's Day 2023: ફાધર્સ ડે પર આ શાનદાર મેસેજ સાથે પિતાને કરો વિશ, દિવસ બની જશે ખાસ
પિતા વગર સંસાર અધૂરો છે. પિતા આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે પોતાના બાળકો પર આવતી દરેક મુસીબતને પોતાની ઉપર લઈ લે છે. અં
Father's Day 2023: પિતા વગર સંસાર અધૂરો છે. પિતા આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે પોતાના બાળકો પર આવતી દરેક મુસીબતને પોતાની ઉપર લઈ લે છે. અંદરથી નરમ પરંતુ બહારથી કઠોર દરેક પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. આમ તો પિતા માટે દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ ફાધર્સ ડે એક ખાસ દિવસ છે જ્યારે બાળકો પિતા માટે કંઈક ખાસ પ્લાન કરી શકે છે. 18 જૂન એટલે કે રવિવારના દિવસે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો તમે આ દિવસે પિતાને કોઈ ખાસ મેસેજના માધ્યમથી પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો અમે તમારા માટે કંઈક ખાસ મેસેજ લઈને આવ્યા છીએ.
ફાધર્સ ડે (happy fathers day 2023) દુનિયાના દરેક પિતા માટેનો ખાસ દિવસ છે. આ દિવસે બાળકો પિતા પ્રત્યે પોતાનો આદર દર્શાવે છે તેમજ ફાધર્સ ડે ઈન્ટરનેશનલ લેવલે ઉજવાતો દિવસ છે. આ દિવસની ઉજવણી વર્ષ 1910માં અમેરિકામાં શરૂ કરવામાં આવી હતી અને હવે આ ઉત્સવ વિશ્વના દરેક ખૂણામાં ઉજવવામાં આવે છે.
પિતા અને બાળક વચ્ચેનો સંબંધ થોડો ખાટો અને થોડો મીઠો હોય છે. ક્યારેક પિતા તેના બાળકને ખૂબ પ્રેમ કરે છે, ક્યારેક તે તેના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે ખૂબ કઠોર બની જાય છે. એક પિતા પોતાના બાળક માટે બધું જ સમર્પિત કરી દે છે. ત્યારે આ ફાધર્સ ડે પર પિતાને મોકલી આપો આ શુભેચ્છા સંદેશ.
ફાધર્સ ડે વિશ
1. બચ્ચો કા હર દુખ જો ખુદ સહતે હૈ
ઈશ્વર કી ઉસ પ્રતિમા કો પિતા કહેતે હૈં!
Happy Father's Day!
2. મેરી પહચાન આપસે પાપા,
ક્યા કહુ આપ મેરે લિએ ક્યા હો ?
કહને કો તો પૈરો કે નીચે આઈ જમીન...
પર મેરા આસમાન આપ હો.
Happy Father's Day!
3. ખુદાને મુઝે એક તોહફે સે નવાઝા હૈ,
વો ઔર કોઈ નહી મેરે પ્યારે પાપા હૈ.
Happy Father's Day!
4. દુનિયા મેં બહુત સંઘર્ષ હૈ,
યહ બાત મૈને બડે હોકર જાના...
જબ બચ્ચા થા પાપાને હર મુશ્કિલ મેં મેરા હાથ થામા.
Happy Father's Day!
5. હજારો કી ભીડ મેં ભી પહેચાન લેતે હૈ
પાપા કુછ કહે બીના હી સબ જાન લેતે હૈ
Happy Father's Day!
6. પાપા મિલે તો મિલા પ્યાર,
મેરે પાપા મેરે સંસાર...
ખુદા સે મેરી ઈતની સી દુઆ
મેરે પાપા કો મિલે ખુશિયા અપાર
Happy Father's Day!
7. ખુશી કા હર લમ્હા પાસ હોતા હૈ
જબ પિતા સાથે હોતા હૈ ...
Happy Father's Day!