શોધખોળ કરો

Weight Loss Herbs: વજન ઘટાડવા માટે ખાઓ, આ આયુર્વૈદિક ચૂર્ણ, થોડો સમયમાં જ મળશે રિઝલ્ટ

આયુર્વેદિક ચૂર્ણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પાઉડરથી તમે વજન ઘટાડવાની સાથે પાચનમાં પણ સુધારો કરી શકો છો. આવો જાણીએ આ વિશે

Weight Loss Herbs:આયુર્વેદિક ચૂર્ણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પાઉડરથી તમે વજન ઘટાડવાની સાથે પાચનમાં પણ સુધારો કરી શકો છો. આવો જાણીએ આ વિશે

સ્થૂળતા આજકાલ લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે. જો તમે વધતી સ્થૂળતાથી પરેશાન છો, તો  આ આયુર્વેદિક ચૂર્ણ આપના  માટે રામબાણ સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં છુપાયેલ પાવડર પેટની ચરબી ઘટાડવાની સાથે વધારાની ચરબી પણ ઘટાડે છે. તે મેટાબોલિઝમને પણ વેગ આપી શકે છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે કયા પાવડરનું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડવા માટેના ચૂર્ણ

ત્રિફળા પાવડરથી વજન ઘટશે વજન ઘટાડવા માટે ત્રિફળા ચૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સાબિત થઈ શકે છે. આ પાવડર ત્રણ ફળોનું મિશ્રણ છે, જે સ્થૂળતા ઘટાડે છે. આ પાવડરનું સેવન કરવા માટે, 1 ચમચી ત્રિફળા પાવડર લો. તેને સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે લો. તેનાથી થોડા દિવસોમાં સ્થૂળતા ઓછી થઈ શકે છે. આ સાથે તે અનેક જીવલેણ રોગોને પણ દૂર કરી શકે છે.

ક્લોંજીનો પાવડર

કલોંજી પાવડર પેટની ચરબી ઘટાડે છે કલોંજીમાં હાજર પોષક તત્વો વજન ઘટાડી શકે છે. આનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. આ પાવડરનું સેવન કરવા માટે 100 ગ્રામ કલોંજી લો. હવે તેને સારી રીતે શેકીને પીસી લો. ત્યાર બાદ તેને ગરમ પાણી સાથે સેવન કરો. આ તમારા વજનને ખૂબ જ ઝડપથી ઘટાડી શકે છે. આ સાથે નિયમિત કસરત કરો અને યોગ્ય આહારનું પાલન કરો.

અજમાનો પાવડર

 અજમાનો પાવડર વજન ઘટાડે છે અજમાનો પાવડર તમને પાચનમાં વિક્ષેપ તેમજ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે તમારા પેટને ઠંડુ રાખવામાં અસરકારક છે. તેનું સેવન કરવા માટે અજમાને જરા શેકી લો અને તેનો પાવડર બનાવી લો. ત્યાર બાદ તેને ઠંડા પાણી સાથે ખાઓ. તેનાથી વજનમાં ઘટાડો થઈ શકે છે. આની સાથે પાચનક્રિયામાં થતી ગડબડ પણ દૂર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget