શોધખોળ કરો

જો આપને શરીરમાં આ લક્ષણો દેખાય તો તે તે યુરીનમાં ઇન્ફેકશનના છે સંકેત, જાણો તેના લક્ષણો અને ઇલાજ

મહિલાઓને યુટીઆઈ વધુ થાય છે. આ રોગમાં તીવ્ર બળતરા અને પેશાબ કરવામાં દુખાવો થાય છે. UTI ના કિસ્સામાં શું કાળજી લેવી તે જાણો...

UTI Problem: મહિલાઓને યુટીઆઈ વધુ થાય છે. આ રોગમાં તીવ્ર બળતરા અને પેશાબ કરવામાં દુખાવો થાય છે. UTI ના કિસ્સામાં શું કાળજી લેવી તે જાણો...

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) સ્ત્રીઓમાં સામાન્ય સમસ્યા છે. આમાં મહિલાઓને ઘણી તકલીફ પડે છે. પેટમાં સખત દુખાવો, બળતરા થાય છે.  UTI માં, બેક્ટેરિયા ટોઇલેટ  દ્વારા અંદર પહોંચે છે અને કેટલીકવાર તેઓ કિડની, મૂત્રાશય અને તેમને જોડતી નળીઓને પણ અસર કરે છે. જો UTI ની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ ચેપ મૂત્રાશયથી કિડની સુધી ફેલાઈ શકે છે. તેની અસર કિડની પર પણ પડે છે. ચાલો જાણીએ કે શા માટે મહિલાઓને વારંવાર UTI ઈન્ફેક્શન થાય છે.

યૂટીઆઇ લક્ષણો

યૂટીઆઇના કારણે બ્લેડરમાં ઇન્ફેકશન થાય છે. યુરીન ટેસ્ટથી તે જાણી શકાય છે. યૂટીઆઇના લક્ષણો જાણી લઇએ

  • પેશાબ કરતી વખતે બળતરા
  • વારંવાર ટોઇલેટ જવું
  • પેટના નીચેના ભાગમાં દુખાવો
  • ટોઇલેટમાં દુર્ગંધ આવવી
  • પીઠના નીચેના ભાગમાં દુખાવો
  • તાવ આવવો
  • ઠંડી લાગવી
  • ઉલ્ટી થવી
  •  

શા માટે વારંવાર થાય છે યૂટીઆઇ

1- જ્યારે ઈ-કોલી બેક્ટેરિયા શૌચાલય દ્વારા મૂત્રાશય સુધી પહોંચે છે. તેથી આ એક ચેપ છે.

2- પુરૂષો કરતા મહિલાઓને યુટીઆઈ થવાની સંભાવના વધુ હોય છે.

3- ઓછું પાણી પીવાથી  પણ આ ઈન્ફેક્શન થાય છે.

4- કેટલાક કિસ્સાઓમાં, લાંબા સમય સુધી ટોઇલેટ રોકવાથી અને  જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા થાય છે.

5- કેટલાક લોકોને કિડનીમાં પથરી હોય તો પણ ઈન્ફેક્શન થઈ જાય છે

યૂટીઆઇનો ઇલાજ શું છે?

આ સમસ્યામાં ડોક્ટર વધુ પાણી પવાની સલાહ આપે છે. જેના કારણે લિકવિડ દ્રારા બેક્ટેરિયા યુરીન દ્રારા બહાર નીકળી જાય છે. ડાયાબિટિસ અને સ્ટોનના પેશન્ટને આ સમસ્યાનું જોખમ વધુ રહે છે.

યૂટીઆઇથી  બચાવ શું કરશો

  • ખૂબ પાણી પીવો
  • ફિઝિકલ રિલેશન પહેલા અને બાદ વોશ રૂમ જવું
  • પ્રાઇવેટ પાર્ટસ સારી રીતે ક્લિન કરો
  • હાઇજીન સ્પ્રેનો ઉપયોગ ન કરો
  • નાહ્વામાં  બાથ ટબનો ઉપયોગ કરો
  • પેશાબને વધુ સમય ન રોકો

Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
Embed widget