શોધખોળ કરો

Winter skin care tips: શુષ્ક ત્વચામાં કારગર છે આ ફ્રૂટ ફેસમાસ્ક, આ રીતે કરો અપ્લાય

શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં, આપ એપલ ફેસ પેકની મદદથી આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આપની ત્વચાના પ્રકાર અનુસાર ફેસ પેક બનાવો અને તેને લગાવો.

Skin Care Tips:શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં, આપ એપલ ફેસ પેકની મદદથી આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આપની ત્વચાના પ્રકાર અનુસાર ફેસ પેક બનાવો અને તેને લગાવો.  એપલ ફેસ પેક માત્ર સામાન્ય જ નથી પણ શુષ્ક, તૈલી અને સંવેદનશીલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો આપ શિયાળાની ઋતુમાં પિમ્પલ, ખીલ જેવી સમસ્યાને દૂર કરવા માંગતા હો તો આપ ફેસ પેક બેસ્ટ ઓપ્શન છે.

ડ્રાય સ્કિન માટે

જો  ત્વચા શુષ્ક છે, તો શુષ્ક ત્વચા માટે એપલ ફેસ પેક બનાવવા માટે, સૌ પ્રથમ, એક સફરજન લો અને તેને સારી રીતે ધોઈ લો. આ પછી તેને કાપીને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટમાં અડધી ચમચી ગ્લિસરીન, એક ચમચી ગુલાબજળ ઉમેરો. આને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, તેને ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો. આ ફેસ પેકથી ત્વચાની શુષ્કતાથી છુટકારો મેળવી શકશો.

સેન્સેટિવ સ્કિન માટે

જો આપની ત્વચા સંવેદનશીલ હોય તો એપલ ફેસ પેક બનાવવા માટે, સૌથી પહેલા સફરજનને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેની છાલ ઉતારીને અલગ કરી લો. તેને મેશ કરો અને સફરજનની પેસ્ટ તૈયાર કરો. પછી તેમાં અડધી ચમચી ક્રીમ અને ગુલાબજળ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

ઓઇલી સ્કિન માટે

ઓઇલી સ્કિન માટે એપલ ફેસ માસ્ક પેક બનાવવા માટે સૌથી પહેલા સફજનને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં દહીં, લીંબુનો રસ મિક્સ કરો, આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો. ગ્લોઇંગ સ્કિન અને નિખાર માટે બેસ્ટ ફેસ પેક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત

બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે

Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત

Embed widget