શોધખોળ કરો
વિસનગર તોડફોડના કેસમાં હાર્દિક જેલમાં નહીં જાય, મળ્યા જામીન
1/4

મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે-બે વર્ષની સજા ફટકારી છે. ત્યારે વિસનગર કોર્ટે હાલ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને જામીન આપી દેતાં તેમનો છૂટકારો થયો છે.
2/4

આ કેસમાં 14 પાટીદાર યુવકોને નિર્દોષ છોડી મૂક્યા છે. નિર્દોષ છોડાયેલા યુવકોમાં પટેલ હેંમતકુમાર રમણીકલાલ, પટેલ દિનેશકુમાર સોમાભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર કાંતિલાલ, પટેલ કૃણાલકુમાર મનુભાઈ, પટેલ પાર્થ ભાણજીભાઈ, પટેલ પ્રશાંતકુમાર જીવણલાલ, પટેલ ગોવિંદભાઈ જોઇતારામ, પટેલ ગોવિંદભાઈ મગનલાલ, પટેલ પરેશકુમાર સેવંતીલાલનો સમાવેશ થાય છે.
Published at : 25 Jul 2018 01:34 PM (IST)
View More





















