શોધખોળ કરો

નાસ્ટ્રેદમસેની ભવિષ્યવાણી: શું 2021ની સરખણામી વધુ હશે ખતરનાક હશે 2022, જાણો કઇ છે 7 મોટી આગાહી

ફ્રાન્સના ભવિષ્યવક્તા માઇકલ ધ નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ સાચી પડતી આવી છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2021 કરતાં 2022 વધુ ખતરનાક હશે.

નાસ્ટ્રેદમસેની  ભવિષ્યવાણી:ફ્રાન્સના ભવિષ્યવક્તા માઇકલ ધ નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ સાચી પડતી આવી છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2021 કરતાં 2022 વધુ       ખતરનાક હશે.નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ 2022માં દુનિયાની પ્રભાવશાળી વ્યક્તિનું મોત થશે અને દેશમાં નવો ચહેરો સામે આવશે.

જાપામાં એક વિનાશકારી ભૂકંપ આવવાની પણ આગાહી કરાઇ છે. જો દિવસમાં ભૂકંપ સર્જાશે તો મોટી જાનિહાનીના સંકેત અપાયા છે.પેરિસમાં 2022માં યુદ્ધ જેવો માહોલ રહશે,. આ વર્ષે ફ્રાન્સની રાજધાનીમાં કોવિડના પ્રતિબંઘોને લઇને થયેલા રમખાણમાં પહેલાથી યુદ્ધ જેવું ચિત્ર જોવા મળ્યું હતું.

નાસ્ત્રેદમસ લખે છે કે, વિશ્વમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ વ્યક્તિની ભૂખને વધારશે, તેનાથી પ્રવાસીઓને ઘર્ષણ વધશે. યૂરોપમાં પ્રવાસી સંકટ એક રાજનૈતિક મુદ્દો છે

નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ 2022માં યૂરોપ સંઘનું પતન થશે. 2016માં બ્રિટન દ્રારા બ્રેક્સિનટને મત આપ્યાં બાદ તે સંકટની સ્થિતિમાં છે. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ 2022માં યૂરોપિયન સંઘનું પતન થશે.

 2022માં ધૂમકેતું પૃથ્વી પર ટકરાશે. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે, તે પૃથ્વી પર આગ ઝરતી જુંએ છે. આપને જણાવી દઇએ કે, 2021 gw4 ધૂમકેતુ સાથે ટકરાવાઆથી બચી છે. જો કે નાસાએ તેને મોટી ચિંતાનો વિષય નથી ગણાવ્યો અને ભવિષ્યવક્તાની  નાટકિય ભવિષ્યવાણી અહીં ફિટ ન થતી હોવાનું જણાવ્યું હતું.

. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીમાં આર્ટફિશ્યલ ઇન્ટિલિજન્સના વિકાસનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું કે, 2022માં ટેકનોલોજીનો વધુ વિકાસ થશે. નાસ્ત્રેદમસ લખે છે કે, આવનાર સમયમાં માનવજાતિ પર રોબોટનો કબ્જો હશે.

આ પણ વાંચો

શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ

Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ

Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા

Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget