શોધખોળ કરો

અમદાવાદમાં વાહન ચાલકો પર રાત્રે પણ નજર રાખશે ત્રીજી આંખ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો પડશે ભારે

જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે. ચાર વર્ષથી રૂ. 55 કરોડનો દંડ બાકી છે જેમાં 35 કરોડ તો 5થી વધુ ઇ મેમો વાળાના જ છે.

અમદાવાદઃ  ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકોને દિવસની જેમ રાત્રે પણ ટ્રાફિક નિયમનું પાલન કરવાનું રહેશે. ટ્રાફિક પોલીસે પરિપત્રમાં બહાર પાડ્યુ છે કે જે રીતે દિવસે શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમ પ્રમાણે વાહન ચાલકો ઊભા રહી જાય છે એવીજ રીતે રાતે પણ 21 જેટલા સિગ્નલો પણ તેમને ઊભું રહેવું પડશે. પ્રાથમિક ધોરણે ટ્રાફિક રાતે પણ સુચારુ રીતે ચાલે તે હેતુથી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જોકે હાલ રાતે કોઈ દંડ લેવામાં આવશે નહી પરંતુ લોકો જાગૃત થાય તે હેતુથી આ નિયમને લાગુ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વાહન ચાલકો પર રાત્રે પણ નજર રાખશે ત્રીજી આંખ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો પડશે ભારે આ સિગ્નલો રાત્રે પણ રહેશે ચાલુ હાલ 21 સિગ્નલો પર રાત્ર પણ સિગ્નલ ચાલુ રહેશે. જેમાં ઉસ્માનપુરા, ઈન્કમટેક્ષ, માઉન્ટ કાર્મલ, ડીલાઈટ, નેહરુબ્રીજ, ટાઉન હોલ, પાલડી, મહાલક્ષ્મી, પરીમલ ગાર્ડન, પંચવટી, બોડી લાઈન, ગિરિશ કોલ્ડ્રીંક, સ્વસ્તિક, સ્ટેડિયમ, ymca કલ્બ, કર્ણાવતી કલ્બ, પ્રહલાદ નગર, પકવાન, હેબતપુર કારગીત અને મહાલક્ષ્મી પાંચ રસ્તાનો સમાવેશ થાય છે. આ નિયમનું લોકો પાલન કરતા થઈ જશે ત્યાર બાદ અન્ય ટ્રાફિક સિગ્નલો ઉપર પણ રાત્રે સિગ્નલો ચાલુ કરવામાં આવી શકે છે. અમદાવાદમાં વાહન ચાલકો પર રાત્રે પણ નજર રાખશે ત્રીજી આંખ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો પડશે ભારે 5 થી વધુ ઈમેમો વાળા 1400 લોકો અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે. ત્યારે કુલ 55 કરોડની રકમનો દંડ બાકી છે, જે વાહન ચાલકોને ભરવાનો બાકી છે. ચાર વર્ષથી રૂ. 55 કરોડનો દંડ બાકી છે જેમાં 35 કરોડ તો 5થી વધુ ઇ મેમો વાળાના જ છે. એક કારચાલકે 38 હજાર રૂપિયાનો દંડ ભર્યો નથી. અજિત રાજિયાણ , ડીસીપી ટ્રાફિકના જણાવ્યા મુજબ આ રકમ 2015થી 2019 સુધીની છે અને હાલ 1400 લોકોને નોટીસ આપવામાં આવશે જેના 5થી વધુનું દંડ બાકી છે. આ કમિગીરીમાં RTOની મદદ પણ લેવામાં આવશે. નોંધનીય છે કે આ બાકી દંડની રકમ બધી રીતે વસૂલવામાં આવતી બાકી રકમનો દંડ છે. દંડ ભરવા 10 દિવસનો સમય અપાશે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા એક રિકવરી ટીમ બનાવવામાં આવી છે. જે લોકોના બાકી ઈ મેમા લેવાનું કામ કરશે. આ મુહિમ શરૂ કરવામાં આવશે ત્યારે 10 દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે, અને જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો લાઇસન્સ અને RC કેન્સલ કરવાની કાર્યાવહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Embed widget