Ahmedabad : યુવતી હોટલના રૂમમાં નગ્ન થઈ ગઈ ને વૃધ્ધને પણ નગ્ન કરીને પલંગ પર કરવા લાગી કામક્રિડા ને અચાનક.....
યુવતીએ બર્થડે પર હોટલમાં જવાનું કહીને પુરુષને હોટલની રૂમમાં લઈ ગઈ હતી. અહીં યુવતી પુરુષ સામે જ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી તેમજ પુરુષના કપડા ઉતરાવી તેની સાથે કામક્રિડા કરવા લાગી હતી. જોકે, આ જ સમયે કેટલાક લોકો રૂમમાં પહોંચી ગા હતા. તેમજ પુરુષે ખોટું કર્યું હોવાનું કહી પોલીસ કેસ કરવાની ધમકી આપીને 13 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) વધુ એક હનીટ્રેની (Honey Trap) ઘટના સામે આવી છે. 61 વર્ષીય વૃદ્ધને (senior citizen) યુવતીએ હોટલમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતા તેમજ પોલીસ કેસ કરવાની ધમકી આપી 13 લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, યુવતીએ પુરુષ સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં હનીટ્રેપનો ખુલાસો થતાં પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળવી વિગતો પ્રમાણે, 61 વર્ષીય પુરુષને 10 દિવસ પહેલી એક યુવતીનો ફોન આવ્યો હતો અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય નોકરીની જરૂર હોવાનું જણાવ્યું હતું. આથી વૃદ્ધે તેની પૂછપરછ કરી કઠવાડા જીઆઇડીસીમાં નોકરી અપાવવાનું કહ્યું હતું. જોકે, યુવતીએ તે દૂર પડતું હોવાનું કહીને કૃષ્ણનગર તરફ નોકરી અપાવવા વિનંતી કરી હતી. આ વાતચીત પછી યુવતીએ પુરુષને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવ્યા હતા. આથી પુરુષ તેને ત્યાંથી બાઇક પર બેસાડી કોઈ ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા. જોકે, નોકરીનો મેળ પડ્યો નહોતો.
આ પછી યુવતીએ બર્થડે પર હોટલમાં જવાનું કહીને પુરુષને હોટલની રૂમમાં લઈ ગઈ હતી. અહીં યુવતી પુરુષ સામે જ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી તેમજ પુરુષના કપડા ઉતરાવી તેની સાથે કામક્રિડા કરવા લાગી હતી. જોકે, આ જ સમયે કેટલાક લોકો રૂમમાં પહોંચી ગા હતા. તેમજ પુરુષે ખોટું કર્યું હોવાનું કહી પોલીસ કેસ કરવાની ધમકી આપીને 13 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
તેમજ એક શખ્સે 10 લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું. દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા હતા અને પુરુષ સામે બળાત્કારની ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, પુરુષે પોતે હનીટ્રેપમાં ફસાયા હોવાની રજૂઆત કરતાં પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Patan : યુવતી વેપારીને મજા કરવા લઈ ગઈ આબુ તરફ, રસ્તામાં હોટલ પાસે કાર રોકાવી ને પછી તો જે થયું તે વાંચી......
સિદ્ધપુર(Sidhpur) ખાતે ખાતે વધુ એક હનીટ્રેપ(Honey Trap)ની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ફરિયાદી વેપારી યુવક સાથે યુવતીએ ફોન પર સબંધ કેળવી ગુનાને અંજામ આપ્યો હતો. યુવકને સિદ્ધપુર ખાતે બોલાવી આબુ તરફ ફરવાનું તરકટ રચ્યું હતું. રસ્તામાં પાણી પીવાના બહાને ગાડી ઉભી રાખવીને યુવતીએ તેના સાગરીતોને જાણ કરી હતી.
પાટણ(Patan) ખાતે રહેતા વેપારીને થોડા દિવસ પહેલા બપોરના સમયે મહિલાના અવાજમાં ફોન આવ્યો હતો. વેપારીને પોતાની ઓળખ સુનિતા તરીકે આપી તેમનો પરિચય પૂછ્યો હતો. વેપારીએ પરિચયત આપતાં યુવતીએ રોંગ નંબર કરી ફોન મૂકી દીધો હતો. જોકે, બે કલાક પછી ફરીથી એ જ નંબરથી ફોન આવ્યો હતો અને વેપારીને પરણીત છે કે અપરણીત તેમ પૂછપરછ કરી હતી તેમજ તેમજ વેપારીને મળવા માટે લાલચ આપી હતી.
આમ, વેપારી સાથે વિશ્વાસ કેળવી એક દિવસ વેપારીને મળવા બોલાવ્યા હતા. તેમજ યુવતીએ પોતાની પાસે એક કલાકનો સમય હોવાનું જણાવી તેની સાથે કારમાં વાતચીત કરી હતી. તેમજ બીજા દિવસે બપોરે એક વાગ્યે મળવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે તેઓ કહોડા ચોકડી ખાતે ગયેલ અને અહીંથી યુવતીને ગાડીમાં બેસાડી આબુરોડ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પાણી પીવા હોટલમાં રોકાયા હતા.
આ જ સમયે અહીં બે ગાડીઓ આવી હતી. તેમાંથી આઠેક માણસોએ ઉતરીને રકઝક કરી હતી અને વેપારીને માર માર્યો હતો. તેમજ મારી બેનને ક્યાં લઇને ફરે છે તેમ કહી વેપારીને ગાડીની વચ્ચેની સીટમાં બેસાડી દીધો હતો. એક ઇસમે છરી વેપારીના ગળા પર મૂકી મારી નાંખવાની ધમકી આપી હતી અને બળાત્કારના કેસમાં ભરાવી દેવાનું કહ્યું હતું. તેમજ પતાવટ માટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. અંતે સાડા ત્રણ લાખમાં સોદો પાકો થતાં આંગડિયાથી હવાલો કરી આપી દીધા હતા.
આ પછી આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે નોંધાયેલ ફરિયાદને આધારે સિધ્ધપુર પોલીસ (Sidhpur Police)એ છટકું ગોઠવી હનીટ્રેપ કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા.
થોડા દિવસ અગાઉ સિદ્ધપુર ખાતે બનેલ હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ગુનાનો પરદાફાસ થયો છે. અગાઉના ગુનામાં ઝડપાયેલા ઈસમો દ્વારા જ બીજા ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસે હનીટ્રેપની ઘટનામાં ફરાર વધુ એક યુવતી અને અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.