GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp Asmita
GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp Asmita
રાજકોટના બે સહિત રાજ્યભરમાં આવેલા 40 કોચિંગ ક્લાસિસ પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે.. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા બતાવવાની ફરિયાદ મળ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટેના કોચિંગ ક્લાસિસમાં મોડી રાત સુધી તપાસ ચાલુ રાખવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.... રાજકોટના બે સહિત રાજ્યભરમાં આવેલા 40 કોચિંગ ક્લાસિસ પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે.. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા બતાવવાની ફરિયાદ મળ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટેના કોચિંગ ક્લાસિસમાં મોડી રાત સુધી તપાસ ચાલુ રાખવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે....