શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ

અમદાવાદમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી.

Ahmedabad News: અમદાવાદ શહેરમા 51 પોલીસ ઈન્સપેકટરોની બદલી કરવામાં આવી. લિવ રીઝર્વ તેમજ કન્ટ્રોલ રૂમમા ફરજ બજાવતા પીઆઈને પોલીસ સ્ટેશનમાં ફરજ સોંપવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે.

જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા

જે.બી.અગ્રાવતની સોલા હાઇકોર્ટથી કે.ટ્રાફીક, વી.જે.જાડેજાની ગુજરાત યુનિવર્સિટીથી ચાંદખેડા, વી.એસ.વણઝારાની ચાંદખેડાથી વિશેષ શાખા,  એમ.સી.ચૌધરીની વાસણાથી પી.સી.બી, બી.જી.ચેતરીયાની એલીસબ્રીડથી એફ ટ્રાફીક, વી.જે.ચાવડાની સરખેજથી A.H.T.U, આર.જી. સિંધુની પાલડીથી EOW,  એ.આર.ધવની બોડકદેવથી વેજલપુર-II, ડી.ડી.ગોહિલની ઈસનપુરથી વિશેષ શાખા, વી.જે.ફર્નાન્ડીઝની આઈ ટ્રાફીકથી કંટ્રોલ રૂમ (L.R), પી.વી.રાણાની સાયબર ક્રાઈમથી કંટ્રોલ. વી.બી.પરમારની સાયબર ક્રાઈમથી પાલડી, કે.એમ.ભુવાની એટેચ ક્રાઈમ (L.R)થી સાયબર ક્રાઈમ, એન.આર.પેટલની મહિલા વેસ્ટથી ગોમતીપુર-1, કે.ડી.જાડેજાની AHTUથી ક્રાઈમ બ્રાન્ચ, આર.એચ.સોલંકીની કંટ્રોલ રૂમથી સોલા હાઇકોર્ટ, જે.એચ.વાઘેલાની કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ, આર.એન. ચૌહાણની કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ, બી.કે.ભારાઈની કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ. પી.વી.પટેલની કંટ્રોલ રૂમ (L.R)થી સરદારનગર-I, જે.પી.જાડેજાની કંટ્રોલ રૂમ (L.R)થી સી.પી.રીડર,  એસ.એન. પટેલની કંટ્રોલ રૂમ (L.R)થી બોડકદેવ, કે.પી. જાડેજાની કંટ્રોલ રૂમ (L.R)થી EOW, એસ.બી.ચૌધરીની કંટ્રોલ રૂમ (L.R)થી સરદારનગર-II, વી.આર. ડાંગરની કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ, ટી.આર.ગઢવીની કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ, આર.વી.વીંછીની કંટ્રોલ રૂમ (L.R)થી ગુજરાત યુનિવર્સિટી બદલી કરવામાં આવી છે.

Ahmedabad: અમદાવાદમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ

આ ઉપરાંત પી.એચ.મકવાણા કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ, કે.એન.ભુકાણની કંટ્રોલ રૂમ (L.R)થી સાયબર ક્રાઈમ. એમ.એમ.સોલંકીની ક્રાઈમ બ્રાંચથી સરખેજ, એચ.જી. પલ્લાચાર્યની વિશેષ શાખાથી અમરાઈવાડી-I,  એસ.એ.ગોહીલ કંટ્રોલ રૂમ (L.R)થી એસઓજી, એફ.એલ. રાઠોડની કંટ્રોલ રૂમ (L.R)થી મહિલા વેસ્ટ, બી.એમ.કટારીયાની કંટ્રોલ રૂમ (L.R)થી ક્રાઈમ બ્રાંચ, આર.આર.ગઢવીની કંટ્રોલ રૂમ (L.R)થી એલીસબ્રીડ, કે.કે.ભુવાલની એચ.ટ્રાફીકથી રખિયાલ, એ.ડી.ગામીતની જે. ટ્રાફીકથી બાપુનગર, એસ.એન.પટેલની બાપુનગરથી જે ટ્રાફિક, એફ.બી.પઠાણી કંટ્રોલ રૂમ (L.R)થી ક્રાઈમ બ્રાંચ, એ.જે.પાંડવની કંટ્રોલ રૂમ (L.R)થી ટ્રાફિક એડમન, એચ.વી.રાવલની E.O.Wથી કાગડાપીઠ-II, પી.વી.ગોહિલની કંટ્રોલ રૂમ (L.R)થી EOW, જે.એચ.સિંધવની રખિયાલથી ક્રાઈમ બ્રાંચ, એન.આર.ગામીતની કંટ્રોલ રૂમ (L.R)થી એસઓજી, એ.પી.ગઢવીની ટ્રાફીક વહીવટથી ઈસનપુર, આર.એસ.પરમારની કંટ્રોલ રૂમ (L.R)થી ST-SC સેલ, વી.વી.એન ચૌધરીની કંટ્રોલ રૂમ (L.R)થી E.O.W, સી.બી.ગામીતની કંટ્રોલ રૂમ (L.R)થી E.O.W,  એ.એમ. ઠાકોરની કંટ્રોલ રૂમ (L.R)થી બી.ટ્રાફીક, આર.ડી. મકવાણાની કંટ્રોલ રૂમ (L.R)થી વાસણા, મહેશકુમાર વી પટેલની કંટ્રોલ રૂમ (L.R)થી આઈ.ટ્રાફીક ખાતે બદલી કરવામાં આવી છે.

Ahmedabad: અમદાવાદમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget