શોધખોળ કરો

અમદાવાદઃ SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનો હોબાળો, પગારમાં કાપ મૂકાતા શરૂ કર્યા ધરણાં

પગાર ઘટાડો કરતા નર્સિંગ સ્ટાફ (કોરોના વોરિયર) એ ધરણા શરૂ કર્યા છે. હોસ્પિટલના પટાંગણમાં જ ધરણાંની શરૂઆત કરી છે.

અમદાવાદઃ શહેરમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. પગાર ઘટાડો કરતા નર્સિંગ સ્ટાફ (કોરોના વોરિયર) એ ધરણા શરૂ કર્યા છે. હોસ્પિટલના પટાંગણમાં જ ધરણાંની શરૂઆત કરી છે. કોરોના વોરિયર્સને પગાર ચૂકવવામાં નાકામ થઈ રહ્યા છે. એસવીપી હોસ્પિટલમાં કર્મચારીના પગારમાં કાપ મૂકી રહી છે. એક સાથે ૨૦૦થી વધારે સ્ટાફની સેલરી માં ૧૦,૦૦૦-૧૨,૦૦૦ રૂપિયાનો કાપ મુકાયો છે. પહેલો ઓર્ડર ૩૫૦૦૦ અને બીજો ઓર્ડર ૨૨૦૦૦નો છે. કર્મચારીને કામ કરવું હોય તો કરો નહીં તો જોબ છોડી દો તેવી ધમકી પણ આપવામાં આવી છે. કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર માટે Svp હોસ્પિટલ ૨૫૦/- દૈનીક વધારવાની વાતને લઈને ફરીથી નકારી દીધી છે. કોઈ જ વધારો આપવામાં આવશે નહીં. કંપની લોસમાં છે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે. ફરજિયાત ઓછી સેલરીવાળો ઓફર લેટર લો નહીં તો આ મહિનાની પણ સેલરી નહીં મળે, તેમ પણ કહ્યું હોવાનો આક્ષેપ કર્મચારીઓ લગાવી રહ્યા છે. અહીં કામ કરતા તમામ લોકો થર્ડ પાર્ટી કોન્ટ્રક્ટ પરના કર્મચારીઓ છે. UDS કંપનીને થર્ડ પાર્ટી કોન્ટ્રકટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ SVPના સ્ટાફની હળતાલથી અજાણ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget