શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેરનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવા ભાજપ કારોબારી બેઠકમાં વિચાર
અમદાવાદ: અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવા માટે સતાધારી પક્ષ ભાજપ વિચાર કરી રહ્યો છે. અમદાવાદ શહેર ભાજપની કારોબારી બેઠકમાં એક સવાલના જવાબમાં હોદ્દેદારોએ આ વાત કરી હતી. ભાજપ શહેર પ્રભારી અને ભાજપ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ આ વાત કરી છે. આ બેઠકમાં અમદાવાદ શહેર ભાજપના પ્રભારી આઇ કે જાડેજા અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં મળી હતી.
આ બેઠકમાં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,શંકરભાઇ ચૌધરી, કે.સી. પટેલ, ગોરધન ઝડફીયા, વલ્લભ કાકડિયા તથા ભાજપના પ્રદેશ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજકિય પ્રસ્તાવ, અભિવાદન પ્રસ્તાવ,પંડિત દીનદયાલ ઉપાધ્યાય શતાબ્દી, ગરીબ કલ્યાણ વર્ષ જેવા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આઈ કે જાડેજાએ કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવું એ લોકની માંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion